Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 285
________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. પાપકર્માંના ઉપલેગના પ્રકારાનું નિરૂપણુ સૂ . ૨ ૨૭૧ નવ નાકષાય આ પ્રકારે છે--(1) સ્ત્રીવેદ (૨) પુરૂષવેદ (૩) નપુ ંસકવેદ (૪) હાસ્ય (૫) રતિ (૬) અતિ, (૭) ભય (૮) શૈાક (૯) બ્રુગુપ્સા. પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં કર્માંધ નામના પદ બીજા ઉદ્દેશકમાંકહ્યુ છે. પ્રશ્ન--ભગવન્ ! ચારિત્રમેહનીય કેટલાં પ્રકારના કહ્યાં છે ! ઉત્તર--ગૌતમ ! એ પ્રકારના છે—કષાયવેદનીય તથા નાકષાયવેદનીય. પ્રશ્ન—ભગવન્ ! નાકષાયવદનીય કમ કેટલાં પ્રકારના છે ? ઉત્તર--ગૌતમ ! નવ પ્રકારના છે—જે ઉપર બતાવી દેવામાં આવ્યા છે. આયુકમની પ્રકૃતિએમાં એક નરકાચુ જ પાપમાં પરિણિત છે. જો કે પ્રજ્ઞાપનાસૂત્રના ૨૩ માં પદ્મના બીજા ઉર્દૂદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- પ્રશ્ન-ભગવન્ ! આયુષ્યકમ કેટલા પ્રકારના છે ? ઉત્તર--ગૌતમ ! ચાર પ્રકારના છે—નૈરયિકાયુ તિ ક્યુ મનુષ્યાયુ અને દેવાયુ અહીં આયુકના ચાર ભેદ ખતાવવામાં આવ્યા છે. તાપણુ અન્તના ત્રણ આયુ જીવાને પ્રિય હાવાને લીધે પુણ્યકમની ગણતરીમાં લેવામાં આવ્યા છે. આથી ખાકી રહેલા એક નરકાયુની જ પાપકમ માં ગણતરી કરવામાં આવી છે. નરકગતિ અને તિય ચગતિ આ બંને પાપકમની અન્તર્ગીત છે. પૃથ્વીકાયિક આદિની એકેન્દ્રિય જાતિ, શ`ખ છીપ આદિની દ્વીન્દ્રિય જાતિ, કીડી, માંકણુ વગેરેની તેન્દ્રિય, જાતિ, માખી વગેરેની ચૌઇન્દ્રિય જાતિ આચાર જાતિએ પાપકમ માં સમ્મિલિત છે. પંચેન્દ્રિય જાતિને પુણ્યકર્મીમાં સમાવેશ છે. વઋષભ નારાચસહનનને છેડીને શેષ પાંચ સહનન કીલિકા સ’નન અને સેવાત્ત સહુનન પાપકમના અન્તગત છે. એવી જ રીતે સમચતુરસ્રસ સ્થાનને ખાદ્ય કરતાં શેષ પાંચ સંસ્થાન પાપકર્મ માં અન્તગત છે તે આ રીતે છે. ન્યગ્રોધપરિમંડળ, સાદિ કુબ્જ, વામન અને હુન્ડક, અપ્રશસ્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ પાપકમાં ગણાય છે એવી જ રીતે નરક ગત્યાનુપૂર્વી અને તિય ગત્યાનુપૂર્વી પણ પાપકમમાં સમ્મિલિત છે. વિગ્રહ––અન્તરાલ ગતિમાં વર્તીમાન જીવના ક્ષેત્રસન્નિવેશક્રમને આનુપૂર્વી કહે છે અન્તરાલગતિ એ પ્રકારની છે—ઋજવી (સીધી-જેમાં વળવું ન પડે) અને વક્રા (વળાંકવાળી) બંનેમાં આનુપૂર્વી નામકમ ના ઉદય હાય છે. ઉપઘાત નામકમાં પણ પાપપ્રકૃતિ છે કારણ કે તે પોતાના જ શરીરના અંગોપાંગેાના ઉપઘાતના કારણરૂપ છે. અપ્રશસ્તવિહાયે ગતિ પણ પાપકમ છે અને સ્થાવર નામક પણ પાપમાં જ પિરણિત છે કારણ કે તેના ઉદયથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે. અપર્યાપ્ત નામક પણ પાપપ્રકૃતિ છેકારણ કે તેના ઉદયથી પર્યાપ્તિની પૂર્ણ રૂપથી પ્રાપ્તિ થતી નથી. જે કમના ઉદયથી યથાયેાગ્ય પર્યાપ્તિ પૂરી થઈ શકતી નથી અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય છે તે અપર્યાપ્ત નામકમ કહેવાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૧

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344