Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
કલ્પતીત હૈ. દેવાના ભેદોનું નિરૂપણ સૂ. ૨૧
૫૧
જે દેવ ખાર કલ્પાથી અતીત-અહાર છે તે કપાતીત કહેવાય છે. અથવા જે દેવામાં ઇન્દ્ર, સામાનિક આદિની કલ્પના થતી નથી—જેમાં સ્વામી-સેવક ભાવ હાતા નથી, જેએ સઘળાં અહમિન્દ્ર છે, તે દેવાને કલ્પાતીત કહે છે. આ દેવ ખાર દેવલાકથી ઉપર રહે છે. વિમાનેમાં ઉત્પન્ન થવાના કારણે તેમની વૈમાનિક સંજ્ઞા છે. તેઓ ચૌદ પ્રકારના છે—નવચૈવેયક વિમાનેમાં ઉત્પન્ન થનારા અને પાંચ અનુત્તર વિમાનેામાં ઉત્પન્ન થનારા ॥૨૧॥
તત્ત્વાથ નિયુકિત—મની પહેલા સૌધર્મ, ઇશાન આદિ બાર પ્રકારના પેપપન્ન વૈમાનિક દેવાની પ્રરૂપણા કરવામાં આવી હવે ચૌદ પ્રકારના કલ્પાતીત વૈમાનિકાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-
કલ્પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે નવગૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક
સૌધમ આદિ પૂક્તિ ખાર કલ્પાથી જે અતીત હાય અર્થાત્ તેનાથી પણ ઉપરના ક્ષેત્રમાં જે હાય તે કપાતીત કહેવાય છે અથવા જે ઇન્દ્ર સામાનિકના ભેદ કલ્પનાથી અતીત હાય-ખધા સરખી શ્રેણીના હાય, તે કલ્પાતીત કહેવાય છે—કલ્પાતીત દેવાના પૂર્વક્ત ચૌદ ભેદ છે
ગ્રેવેયક વિમાન નવ છે. પ્રરૂપણાની અનુકૂળતાની દૃષ્ટિએ તેમનું ત્રણ ભાગેામાં વિભાજન કરવામાં આવ્યુ છે–ત્રણ અધસ્તન અર્થાત્ નીચેના, ત્રણ મધ્યમ અર્થાત્ વચ્ચેના અને ત્રણ ઉપરિતન અર્થાત્ ઉપરના જે વિમાન સત્કષ્ટ છે, જેમનાથી ઉત્તમ કોઈ વિમાન નથી તે અનુ ત્તર વિમાન કહેવાય છે. તે પાંચ છે–વિજય વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નવ શૈવેયકવાસી અને પાંચ અનુત્તર વિમાનવાસી, આ બંને મળીને કલ્પાતીત દેવા ચૌદ પ્રકારના છે.
આ લાક પુરુષાકાર છે. લેાક-પુરુષની ડોકના સ્થાને જે વિમાના આવેલા છે તે ત્રૈવેયક કહેવાય છે તે વિમાનામાં રહેનારા દેવા પણ ચૈવેયક કહેવાય છે.
પાંચ અનુત્તર વિમાન બધા વિમાનાની ઉપર અવસ્થિત છે આથી તેમને અનુત્તર કહેવામાં આવ્યા છે. જેનાથી ખીજુ કશુ જ તેમજ શ્રેષ્ઠ નથી તે અનુત્તર કહેવાય છે. વિજય વૈજ્યન્ત આદિ દેવાના નામ છે અને દેવાના નામથી વિમાનાના પણ એ જ નામ છે.
જેઆએ સ્વર્ગ સંબંધી અભ્યુદયની પ્રાપ્તિમાં વિા નાખનારા બધાં કારણેાને વિજિત કરી લીધા છે અર્થાત્ તેમના પર વિજય પ્રાપ્ત કરી લીધા છે તે ત્રણ દેવા વિજય, વૈજયન્ત અને જયન્ત કહેવાય છે તે દેવેશ અભ્યુદયને નાશ કરનારા કારણેાને દૂર કરીને અમન્ત્ર (તીવ્ર) આનંદ રૂપ સ્વ સુખના સમૂહને આત્મસાત કરીને ભાગવે છે. આવી જ રીતે સ્વગીય સુખમાં અડચણા ઉભી કરનારા કારણેાથી જેએ પરાજિત ન થયા હૈાય તે અપરાજિત કહેવાય છે. જે દેવ અભ્યુદય સંબંધી સમસ્ત અર્થાંમાં સિદ્ધ (સફળ) હેાય તેએ સર્વાં་સિદ્ધ દેવ સ્વગના સુખાની ચરમ સીમા સુધી પહેાંચી ચૂકયા છે આથી સવ પ્રયેાજનામાં તેમની શક્તિ અભ્યાહત હેાય છે.
અથવા જે દેવ સવં અર્થાં અર્થાત્ પ્રયેાજનાથી સિદ્ધ છે તેએ સર્વાંČસિદ્ધ કહેવાય છે. સમસ્ત અતિશયશાળી અને અત્યન્ત રમણીય શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિથી જે સિદ્ધ અર્થાત્ પ્રખ્યાત છે તેના સર્વાર્થસિદ્ધ સમજવા જોઈએ.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૫૧