________________
ગુજરાતી અનુવાદ
સૂ. ૧૪ પ્રાણીયો સાથે મૈત્રીભાવના ધારણ કરવાનું કથન ૨૩૩
જે કથા દ્વારા શ્રોતા વિષયભાગૈાથી વિરક્ત થાય છે તે નિવેદની કથા કહેવાય છે. કહ્યુ પણ છે
જે કથાના શ્રવણથી વૈરાગ્ય જન્મે તે નિવેદની કથા છે જેમ ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિખાધ આપ્યા હતા. ૫૧૩ા
‘સમૂળ બાદિય’ ઇત્યાદિ
સૂત્રા——સમસ્ત પ્રાણીઓ પર મૈત્રીભાવના, અધિક ગુણવાનાના પ્રત્યે પ્રમેહ ભાવના, દુઃખી પ્રાણી પરત્વે કરુણાભાવના અને અવિનીતા પર માધ્યસ્થભાવના રાખવી જોઈ એ ૧૪૫ તત્ત્વાર્થ દીપિકા—પૂર્વ સૂત્રમાં હિંસા આદિ પાંચે પાપાની નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતાની સામાન્ય પ્રાણાતિપાત આદિમાં આલેક-પરલેાકમાં અપાર દુ:ખભાવનાનું નિરૂપણ કરવામાં આણ્યું; હવે તેજ મહાવ્રતાની દૃઢતા માટે સર્વ પ્રાણિઓ પર મૈત્રી આદિ ભાવનાઓની પ્રરૂપણા કાજે કહીએ છીએ—
સર્વ પ્રાણિ, ગુણાધિકા, કિલશ્યમાન જીવા અને અવિનીતા પર ક્રમશ: મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને મધ્યસ્થ ભાવના હોવી જોઈ એ અર્થાત્ બધાં પ્રાણિઓ પર મત્રી ભાવના ધારણ કરે, જે પેાતાની અપેક્ષા અધિક ગુણવાન છે તેમના પ્રત્યે પ્રમાદ-હર્ષાતિશયની ભાવના ધારણ કરે જે જીવ દુઃખના અનુભવ કરી રહ્યાં છે તેમના પર કરૂણા ભાવના રાખે અને જે અવિનીત કહેતાં શ છે, પેાતાનાથી વિરુદ્ધ વિચાર તેમજ વ્યવહાર કરે છે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ ધારણ કરે. તાત્પર્ય એ છે કે આ રીતે મૈત્રી વગેરે—ભાવનાઓથી બધાની તરફ વેર વિરાધ નષ્ટ થઈ જાય છે કહ્યુ પણ છે—સત્વેષુ મૈત્રી મુનીજી પ્રોફ્ ઇત્યાદિ'
હે દેવ ! મારા આત્મા પ્રાણિમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરે, ગુણીજનાને જોઈ ને પ્રમેહના અનુભાવ કરે, દુ:ખી જનેા પર કરુણાભાવ ધારણ કરે અને વિપરીત વ્યવહાર કરનારા પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે. ૫૧૪ા
તત્ત્વાથ નિયુક્તિ—પ્રથમ પ્રાણાતિપાત—વિરતિ આદિ પાંચ ત્રતાની સ્થિરતાને માટે સામાન્ય રૂપથી બધાં વ્રતાથી સંબંધ રાખનારી દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યુ જેમાં એ બતાવવામાં આવ્યું કે હિંસા વગેરેનુ' આચરણ કરવાથી આ લાક તેમજ પરલેાકમાં દુ:ખની પ્રાપ્તિ થાય છે હવે તે જ ત્રતાની પરંપરાથી સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓનુ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
બધાં પ્રાણિઓ પર મૈત્રી, અધિક ગુણવાન પર પ્રમેહ, દુઃખી જના પર દયા અને અવિનીતા પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઈ એ.
જે મૈવૃત્તિ-નિત્તિ અર્થાત્ સ્નેહ કરે છે તે મિત્ર કહેવાય છે. મિત્રના ભાવને મૈત્રી કહે છે. બીજાનાં હિતના વિચાર કરવા મૈત્રી છે. પ્રત્યેક પ્રાણી પર મૈત્રીભાવ હાવા જોઈએ. પ્રમાદથી અથવા અન્ય કોઈ કારણથી કોઈએ કદાચ અપકાર કર્યાં હાય તેા તેના તરફ પણ મૈત્રીભાવ ધારણ કરીને એવા વિચાર કરવા જોઈએ—“હું તેના મિત્ર છું, આ મારા મિત્રો છે, હું મારા મિત્ર સાથે દ્રોહ કરીશ નહી, મિત્રથી દ્રઢુ—વિશ્વાસઘાત કરવા એ તેા દુ નાનુ કામ છે—સત્પુરુષાનું નહી. આ કારણથી હુ· સમસ્ત પ્રાણિસૃષ્ટિ પર ક્ષમાભાવ ધારણ કરું છું. આ
૩૦
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૩૩