Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ.
અ. ૪. પાંચ મહાવ્રત–અણુવ્રતનું કથન સૂ. ૧૦-૧૧
કરવી ચારિત્રનું લક્ષણ છે. મન, વચન કાયા દ્વારા કરેલું, કરાવેલુ' અને અનુમાઇન—આપવાના ભેથી તે અનેક પ્રકારના છે.
૨૨૩
સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે--મહાવ્રત પાંચ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે-સમસ્ત--પ્રાણાતિપાતથી વિરત થવું' અર્થાત્ સમસ્ત પરિગ્રહથી વિરત થવું.
આવશ્યક અને દશવૈકાલિકસૂત્રમાં પણ મહાવ્રત પાંચ જ કહેવામાં આવ્યા છે ૫૧૦ના ‘વાળાવાયાāિતો મૈસો' ઇત્યાદિ
છે ૫૧૧૫
સૂત્રા-પ્રાણાતિપાત આદિ એકદેશથી વિરત થવું પાંચ અણુવ્રત
તત્ત્વાર્થં દીપિકા—પૂર્વસૂત્રમાં પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી વિરત થવા રૂપ પાંચ મહાવ્રતાનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવવા માગીએ છીએ કે તે જ પ્રાણાતિપાત આદ્ધિથી આંશિક રૂપથી વિરત થવું પાંચ અણુવ્રત છે—
પ્રાણાતિપાત આદિ પાંચ પાપાથી દેશથી વિશ્ત થવુ પાંચ અણુવ્રત છે પ્રાણવ્યપરાપણુ અથવા જીવહિ`સાને પ્રાણાતિપાત કહે છે. સૂત્રમાં વાપરેલ ‘આદિ” શબ્દથી અસત્યભાષણ, સ્તેય, મૈથુન અને પરિગ્રહ સમજવાના છે આ પાંચમાંથી એક દેશથી વિરત થવું પાંચે અણુવ્રત છે અર્થાત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણુ અને સ્થૂળ પરિગ્રહવિરમણ અર્થાત્ પરિગ્રહ પરિમાણુ આ પાંચ અણુવ્રત છે ૫૧૧૫
તત્ત્વા નિયુકિત—પ્રથમ સંપૂર્ણ પ્રાણિઓની જીવહિંસાથી નિવૃત્તિ સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સ’પૂર્ણ` અબ્રહ્મચર્યથી તથા સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતાનું નિરૂપણ કરવામાં આવ્યુ. હવે સ્થૂળ પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ અણુવ્રતાનુ
કથન કરીએ છીએ.
પ્રાણાતિપાત આદિના આંશિક રૂપથી ત્યાગ કરવા પાંચ અણુવ્રત કહેવાય છે. હિંસા એ પ્રકારની છે. સંકલ્પની અને આરમ્ભની અથવા સૂક્ષ્મ અને સ્થૂળના ભેદથી પણ હિંસાના એ ભેદ છે, સંપૂર્ણ પ્રાણાતિપાતથી વરત ન થવું પરંતુ એકદેશથી જ વિત થવું કેવળ સ્થૂળ રૂપ સંકલ્પની હિ’સાનો ત્યાગ કરવા સ્થૂળપ્રાણાતિપાત વિરતિ નામનુ અણુવ્રત છે.
આવી જ રીતે બધાં પ્રકારના મૃષાવાદને ત્યાગ ન કરતાં માત્ર એકદેશથી અર્થાત્ જુઠી સાક્ષી આપવી વગેરે રૂપ અસત્યભાષણથી નિવૃત્ત થવું સ્થૂળ મૃષાવાદવિરતિ અણુવ્રત છે આ અણુવ્રતમાં સ્થૂળ અસત્યને જ ત્યાગ કરવામાં આવે છે, સૂક્ષ્મ મૃષાવાદને નહી. એ જ પ્રમાણે સ્થૂળ અદત્તાદાનના ત્યાગ કરવા અદત્તાદાન વિરમણુ અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતમાં ખધાં પ્રકારના અદત્તાદાનના ત્યાગ થતા નથી પરંતુ સ્થૂળ અદત્તાદાનને જ ત્યાગ કરવામાં આવે છે. જે અદત્તાદાનથી આ લેાક તથા પરલેાકમાં ચારીના દોષ લાગે છે જેનાથી સામાન્યતયા ચારી કહી શકાય છે અને જે ચારી રાજ્ય દ્વારા દણ્ડનીય હાય છે જે કારણથી કારાગૃહ અને નરકના પાત્ર બનવું પડે છે તેને સ્થૂળ ચેારી સમજવી. ઠઠ્ઠા-મશ્કરીમાં કેાઈની ચીજ લઈ લેવી અથવા સત્તાડી દેવી સ્થૂળ ચારી નહી પણ સૂક્ષ્મ ચારી છે. ગૃહસ્થા આવી ચારીનેા ત્યાગ કરતા હાતાં નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૨૩