Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- ૨૨૧
ગુજરાતી અનુવાદ
ઉચ્ચગોત્રકર્મ બાંધવાના કારણે સૂ. ૯ ચારિત્રને સમૂહ. શ્રમણ, શ્રમણી શ્રાવક અને શ્રાવિકામાં આ સમ્યદર્શન વગેરે મળી આવે છે આથી એમને સમૂહ પણ સંઘ કહેવાય છે. એમને શાતા પમાડવી અર્થાત્ કોઈ પ્રકારને ઉપપદ્રવ થવા ન દે, શાન્તિ પ્રદાન કરવા સંઘસમાધિ છે.
(૧૮) અપૂર્વજ્ઞાનઃગ્રહણહમેશ નવું નવું જ્ઞાન સંપાદન કરવું.
(૧૯) શ્રતભક્તિ-જીનેન્દ્ર ભગવંત દ્વારા ભાખેલા આગમમાં પરમ સભાવ છે. સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો વગેરેને પ્રભાવિત કરનાર, મહામહિમાશાળી અને અચિન્તનીય સામ
થી સમ્પન્ન, સન્માર્ગને ઉપદેશ કરવાના કારણે, પરોપકાર કરવામાં તત્પર, પરમ ગ્ય આચાર્યોની ઉત્કૃષ્ટ માનસિક શુદ્ધિપૂર્વક ઉપાસના કરવી એ શ્રતભકિત છે. ભકિતનો આશય છે –તેમાં રહેલાં ગુણેનું કીર્તન કરવું વદન કરવું, ઉપાસના કરવી. આ શ્રતભક્તિ પણ તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ છે.
(૨૦) પ્રવચનપ્રભાવના–ઘણાબધાં-ભવ્ય જીવને દીક્ષા આપવી–સંસાર રૂપી કુવામાં પડતા પ્રાણીઓને તારનારા તેમજ તેમને આશ્વાસન આપનારા, જિનશાસનને મહિમાં વધારનારા, સમસ્ત સંસારને જિનશાસનના રસીયા બનાવનારા, મિથ્યાત્વરૂપી અંધકારનું અપહરણ કરવું તથા ચરણ અને કરણને શરણ કરવા અર્થાત્ એમનું નિર્દોષ પાલન કરવું, આ બધાં પ્રવચનપ્રભાવનાના અન્તર્ગત છે.
તીર્થકરત્વની પ્રાપ્તિના આ વિસ કારણ છે અર્થાત આ સઘળાને અથવા એ પૈકી કઈ એક બે અથવા અધિકનું ઉત્કૃષ્ટ રૂપથી સેવન કરવાથી જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે . ૮
'आयर्णिमा परप्पसंलाइहिं उच्चगोए' સૂત્રાર્થ–આત્મનિંદા અને પરપ્રાશંસા આદિ-કારણોથી ઉચ્ચત્ર કર્મ બંધાય છે ત્યા
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ આત્માની પરિણતિવિશેષને તીર્થકર નામ કર્મ બાંધવાના કારણુ ગણ્યા છે હવે ઉચત્ર કર્મબાંધવાના કારણોની પ્રરૂપણ કરવા માટે સ્પીએ છીએ–
પિતાની નિન્દા અને બીજાની પ્રશંસા કરવાથી ઉચ્ચગેત્ર કર્મ બંધાય છે.
પિતાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને બીજાની પ્રશંસા કરવી પરપ્રશંસા છે. આદિ શબ્દથી બીજાના સદ્ગુણોને પ્રકાશિત કરવા અને દેશનું આવરણ કરવું તથા પિતાના સદ્ગુણ ઢાંકવા અને દેશે પ્રકટ કરવા, નમ્રતા ધારણ કરવી, નિરભિમાન થવું, આ છે કારણોથી ઉચ્ચત્ર કર્મ બંધાય છે ૯
તત્ત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ વીસ આત્મપરિણામેને તીર્થકર નામ કર્મ બાંધવાના કારણ કહ્યાં હવે ઉચ્ચત્રકર્મ બાંધવાના કારણેની પ્રરૂપણ કરીએ છીએ,
આત્મનિન્દા અને પરપ્રશંસા આદિકારણેથી ઉચ્ચગવ્ય કર્મ બંધાય છે.
જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, આજ્ઞા, ઐશ્વર્ય વગેરેનું અભિમાન ન કરતા થકા પિતાના દેની નિન્દા કરવી આત્મનિદા છે અને બીજાના સગુણોની પ્રશંસા કરવી પરપ્રશંસા છે સૂત્રમાં ગ્રહણ કરેલ આદિ શબ્દથી એવું સમજવું જોઈએ—પોતાના સદ્ગુણોને ઢાંકવા અને દોષને જાહેર કરવા નમ્રતા ધારણ કરવી અને નિરભિમાન થવું; આ જ કારણથી ઉચ્ચગોત્રકમ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨ ૨૧