________________
તત્વાર્થ સૂત્રના
ગુણદોષની વિચારણારૂપ સધારણ સંજ્ઞાના યાગથી સજ્ઞી પ્રાણી જ મનાયાગ્ય મનેાવ ણાના પુદ્ગલેાને સર્વાંગથી ગ્રહણ કરે છે અને તેમને મનના રૂપમાં પરિણત કરીને તેમનાથી ગુણ-દોષની વિચારણા કરે છે.
૧૧૪
એકેન્દ્રિયથી લઈ ને અસજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવ તે સંપ્રધારણ સંજ્ઞાથી યુક્ત હેાતા નથી. મનપર્યાપ્તિના અભાવ હાવાથી તેમનામાં મનન કરવાની શકિત હાતી નથી જે અસની એઇન્દ્રિય પ્રાણી પોતાના દરની તરફ જતાં-ભાગતા દેખાય છેઅથવા કૃમિ, કીડી વગેરે ચેાખાના કણાના સંગ્રહ કરે છે. તે મન વગર જ અવગ્રહની પુટતાને કારણે એવુ' કરે છે તેમનામાં એવી જ લબ્ધિ હાય છે તે ગુણુ-દેષની વિશિષ્ટ વિચારણા કરી શકતાં નથી.
શકા—જીવ ઔદારિક આદિ શરીરાને યાગ્ય પુદ્ગલાને કેવી રીતે ગ્રહણ કરે છે ? અને ગ્રહણ કરવામાં આવેલા તે પુદ્ગલ ભેગાં જ કેવી રીતે રહે છે ? વિખેરાઈ કેમ જતાં નથી ?
સમાધાન—છવ ક્રોધાદિ કષાયથી યુક્ત થઈ ને જ્ઞાનાવરણુ આદિ કર્યાં અને નાકમાંને ચેગ્ય પુદ્ગલાને સમસ્ત આત્મપ્રદેશેાથી ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલાં તે પુદ્દગલ અધના કારણે મળેલાં જ રહે છે, વિખેરાઈ જતાં નથી કહ્યુ પણ છે--~
ઉષ્ણુતા ગુણવાળા દીપક વાટ વડે તેલને ગ્રહણ કરે છે તેવી જ રીતે રાગાદિની ઉષ્ણતાથી યુક્ત થઈને ચેગ રૂપી વાટ દ્વારા આત્મા રૂપી દીપક કસઁસ્ક ંધ રૂપી તેજને ગ્રહણ કરીને તેમને કરુપમાં પિરણત કરે છે.’
એ રીતે પુદ્ગુગલ જ ઔદારિક વગેરે શરીરનાં રૂપમાં જીવાને ઉપકારક થાય છે. પ્રકૃત, વિજ્ઞાન, સ્વભાવ પરમેશ્વર, નિયતિ, અદૃષ્ટપુરુષ અથવા કાળ આદિ શરીર વગેરે આકાર રૂપમાં પિરણમતા નથી. તેમના સ્વીકાર કરવા માટે કાઈ દલીલ નથી. આ રીતે જીવાની તરફ પુદ્ગલાના ઉપકાર પ્રતિપાદિત કરવામાં આવ્યેા. છે.
હવે બીજા પ્રકારથી એ બતાવીએ છીએ કે નિમિત્ત બનીને પુદ્ગલ કઈ રીતે જીવાને ઉપકાર કરે છે ? જીવાથી સુખ, દુઃખ જીવન અને મરણુ રૂપ ઉપગ્રહમાં પણ પુદ્ગલ કારણ હાય છે. શાતા અને અશાતાવેદનીય કર્માંના ઉદયમાં પુદ્ગલ નિમિત્ત કારણુ હાય છે.
એવી જ રીતે ઇષ્ટ સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપ પુદૂંગલ સુખના નિમિત્ત કારણ હાય છે અને અનિષ્ટ સ્પર્શ આદિ દુઃખના કારણુ હાય છે સ્થાન, આચ્છાદાન, લેપન ભાજન આદિ સંબંધી પુદ્ગલ જીવનના ઉપકારક છે અને આયુષ્યના અનપવક હોય છે એમનાથી વિપરીત, વિષ, શસ્ત્ર, અગ્નિ આદિના પુદ્ગલ મરણના કારણ બની જાય છે—આયુષ્યનું અપવન કરવાવાળા હાય છે. ઔદારિક શરીર આદિના રૂપમાં પરિણત થયેલા પુદ્દગલ આત્માના સાક્ષાત્ ઉપકાર કરે છે.
સુખ-દુઃખ પર્યાયમાં આત્મા સ્વય પણિત થાય છે, પુદ્ગલ તેમાં નિમિત્ત થઈ જાય છે. ખાદ્યદ્રબ્યાના સબંધ રુપ નિમિત્તથી શાતાવેદનીયના ઉદય થવાથી સસારી જીવને ઇષ્ટ સ્ત્રી, પુત્ર, માળા, ચન્દન, અન્નપાણી આદિ પુદ્ગલાથી પ્રસાદ પરિણામરૂપ સુખની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે આત્માની પરિણતીમાં પુદ્ગલ નિમિત્ત બનીને ઉપકાર કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૧૪