________________
ગુજરાતી અનુવાદ
અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂ૦ ૧
૧૬૭
નિરપરાધ વેરી છે. દશવૈકાલિક સૂત્રના ૮માં અધ્યયનના બીજા ઉદ્દેશકની ૪૦ મી ગાથામાં કહ્યું છે
ક્રય અને માન જો નિગ્રહીત ન કરવામાં આવે તેમજ માચા તથા લાભ જો વધતાં ગયા તા આ ચારેય કષાયે। પુનઃવના મૂળનું જ સિંચન કરે છે. વળી કહે છે—
લાકમાં જે અત્યન્ત દુઃખ છે અને ત્રણે લાકમાં જે ઉત્તમ સુખ છે તે કષાયેાની વૃદ્ધિ અને ક્ષયના કારણે જ જાણવા જોઈએ. તાત્ક્ષય એ છે કે કષાયેાની વૃદ્ધિથી દુઃખ અને ક્ષયથી ઉત્તમ સુખની ઉપલબ્ધિ થાય છે.
આત્મામાં કષાય-પરિણામ ત્યારે જ શક્ય છે જ્યારે તેને પરિણમનશીલ માનવામાં આવે. જો આત્માને અપાિમી, સર્વવ્યાપી અને નિષ્ક્રિય માનવામાં આવે તે તેમાં કષાયપિરણામ થઈ શકતુ નથી આથી પરિણામશીલ આત્મામાં જ કષાયપરણામક સંભવીત છે— કહ્યું પણ છે
ભગવાન મહાવીરના મતાનુસાર જીવ કર્મબન્ધનથી બદ્ધ છે અને કર્તા આત્માની સાથે કમ પ્રવાહની અપેક્ષા અનાદિ કાળથી લાગેલા પડયા છે.
સંસાર અનાદિ કાળથી છે આથી કબન્ધ પણ અનાદિકાલીન જ સિદ્ધ થાય છે આ કારણે જ કમ મૂત્ત છે; જે અમૂત્ત હોય છે તે અન્યકર્તા હેાતા નથી ॥ ૨ ॥
મનુષ્ય પ્રારંભમાં જે દેહ ધારણ કરે છે તે હેતુરહિત નથી. તેનુ કોઈ ને કોઈ કારણ તા ડાવુ જ જોઇએ. જો કારણ વગર જ દેહતુ. ગ્રહણ માનવામાં આવે તેા સંસારથી કદી પણ માક્ષ જ થઈ શકત નહી.
અર્જુન્ત ભગવંત કર્મીને મૂત્ત માને છે કારણકે કર્મનું ફળ (શરીર વગેરે) સૂત્ત જોવામાં આવે છે અને તેની ઉદ્દીરા તથા ઉપનામનુ થવુ' પણ જોવામાં આવે છે !! ૪ ૫
જો કમ રૂપી ન હેાત તે। આત્માની સાથે ખદ્ધ ન હેાવાથી આત્માની સાથે રહી ન શકત. જો કર્મ બદ્ધ છે તે તેમનું રૂપપણુ પણ સિદ્ધ થઈ શકે છે !! ૫ u
આમ કનુ મૂત્ત થવું સિદ્ધ થઈ જાય છે. પરન્તુ બધાં પુદ્ગલ કર્મીને યાગ્ય હોય છે એવુ' સમજી લેવુ' ન જોઈ એ. માત્ર કાણુવ ણુાના પુદ્ગલ જ જે અન્ય સમસ્ત વ ણુાઓની અપેક્ષા સૂક્ષ્મ હોય છે તે જ કમરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જે આત્માએ કર્માંના આગમનના દ્વારાને-આશ્ર મિથ્યાત્વ, અવિરતિ વગેરેને રાકયા નથી તે અતિ સૂક્ષ્મ અને અતિ સ્થૂળ, પુદ્ગલાને, જે અન્યને ચેાગ્ય હાતા નથી, તેમને છેડી દઈ ને અનન્તપ્રદેશી કમ ચેાગ્ય પુદ્ગલસ્કન્ધાને જ કર્માંના રૂપમાં ગ્રહણ કરે છે. કહ્યું પણ છે-
જીવ અત્યન્ત સૂક્ષ્મ અને અત્યન્ત માદર પુદ્ગલ સ્કન્ધાને ગ્રહણ કરવામાં સમથ હાતા નથી અણુ અને શર્કરા કી આ રૂપથી જીવની સાથે અદ્ધ થતાં નથી.
કોઈ પુદ્દગલ અણુરૂપ અને કોઈ સ્કન્ધરૂપ હોય છે. અત્યન્ત સૂક્ષ્મ પરિણામવાળા કાઈ કઈ પુદૂગલ એક-એક પ્રદેશની વૃદ્ધિ થતા-થતા અનન્તપ્રદેશી થઈ જાય છે. જિનેન્દ્ર ભગ બન્તાકઘુએ છે કે કેટલાંક અનન્તપ્રદેશી સ્કન્ધ પણ અગ્રાહ્ય હોય છે. ॥ ૨ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧ ૬ ૭