Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ . ૩ જ્ઞાનાવરણુ વિ. કમ પ્રકૃતિયાના અનુભાવ ખંધનું નિરૂપણ સૂ. ૯૨૦૩
જેમ મન્ત અનુભાવવાળુ ચૂણું હલદર વડે જલદ કરી દેવામાં આવે છે અને જલદ ચૂર્ણ વાયુ અને તાપ દ્વારા મન્ત્ર બનાવી દેવાય છે.
મિથ્યાત્વ પ્રકૃતિના અનુભાવ તીવ્ર હાય છે, સમ્યકૃત્વ-પ્રકૃતિના અનુભાવ મન્ત્ર હાય છે અને મિશ્ર પ્રકૃતિનો અનુભાવ મિશ્ર–મધ્યમ હોય છે
આ રીતે દશ`નમેહનીય, ચરિત્રમેાહનીય અને આયુષ્યકમ'ની ઉત્તર પ્રકૃતિનું સક્રમણ્ થતુ નથી એનુ કારણ એ છે કે એમના અન્ધના કારણેા આગમમાં ભિન્ન-ભિન્ન બતાવવામાં આવ્યા છે અને ભિન્ન કારણેાથી બાંધેલા હેાવાથી એ પ્રકૃતિએ ભિન્ન જાતિની છે એમનુ ફળ પણ ભિન્ન છે. એટલું ચાક્કસ છે કે અપવન બધી પ્રકૃતિનું થઈ શકે છે, ભલે પછી તે મૂળ પ્રકૃતિ હાય અથવા ઉત્તર પ્રકૃતિ. દીર્ઘકાલીન સ્થિતિનુ અલ્પકાલીન થઈઁ જવું તે અપ વન કહેવાય છે. પિરણામની વિશેષતા અનુસાર ખધી પ્રકૃતિનુ અપવત્તન થઈ શકે છે.
આ જે અનુભાવ-વિપાક છે, તે નામ અનુસાર થાય છે જે કર્માંનું જે નામ છે તેને જ અનુરૂપ તેનુ ફળ પણ હાય છે. જ્ઞાનાવરણ વગેરે બધાં કર્માંના વિષયમાં આ પ્રમાણે જ સમજવાનું છે. જેમ કે જે કર્મ જ્ઞાનને આવત-આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જ્ઞાનાવરણ કર્યું જે ફળ પ્રદાન કરે છે તેના પવસાન જ્ઞાનના અભાવમાં થાય છે અર્થાત્ જ્ઞાનાવરણ કર્મ પેાતાના નામ મુજબ જ્ઞાનના નિરાધ કરે છે.
એવી જ રીતે દશનાવરણ કર્યાંનું ફળ દન અર્થાત્ સામાન્ય મેધને આવૃત્ત કરવાનુ છે. દન અર્થાત્ સામાન્ય ઉપયેગ, તેને જે આવૃત્ત કરે છે તે દશનાવરણુ. આમ નામને અનુરૂપ જ તેનુ ફળ હાય છે.
સાતાવેદનીયનું ફળ સુખનું વેદન કરાવે છે અસાતાવેદનીય અસાતા અર્થાત્ દુઃખનુ વેદન–અનુભવ કરાવે છે. દર્શીન મેાહનીય કમ જ્યારે ફળ આપે છે તો દન અર્થાત્ તત્ત્વા શ્રદ્ધાનને માહિતલુષિત અથવા નષ્ટ કરે છે. ચારિત્રમેાહનીય કર્મ ચારિત્રને ઉત્પન્ન થવા દેતુ નથી.
એવી જ રીતે જે કમના વિપાકથી આયુષ્ય કહેતાં પ્રાણધારણ થાય છે તે આયુષ્ય ક કહેવાય છે આમ આયુષ્ય કર્મનું ફળ-વિપાક પ્રાણધારણ છે એવી જ રીતે ગતિ, જાતિ ષગેરે પ્રશસ્ત અગર પ્રશસ્ત ભાવાને જે કમ પ્રાપ્ત કરાવે છે તે નામક પણ ગતિનામ વગેરે કહેવાય છે. એનુ ફળ પણુ નામ અનુસાર જ સમજવુ જોઈ એ ગાત્ર કનું ફળ પણ તેવા નામને અનુકૂળ હાય છે. ‘શુ' ધાતુ શબ્દના અર્થમાં છે. ધૃક્ પ્રત્યય હાવાથી ‘ગેાત્ર’ શબ્દ સિદ્ધ થાય છે. ગેાત્ર બે પ્રકારના છે—ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર જે કર્મના ફળસ્વરૂપ જીવ ઉંચા કહેવાય છે. એ પૂજ્ય છે. ઉગ્નકુલ, ભાગકુલ અથવા ઇક્ષ્વાકુકુળના છે એ પ્રકારના શબ્દોથી સમેધવામાં આવે છે તે ઉચ્ચગેાત્ર. કમ પણ પેાતાના નામ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. જે કમના ઉદયથી આ દરિદ્ર છે, તરછોડાયેલે તુચ્છ છે, ચાંડાળ છે ઇત્યાદિ હલકા શબ્દોથી શખ્રિત થાય છે તે નીચગેાત્ર કહેવાય છે. આનુ ફળ નીચ વંશ વગેરેની પ્રાપ્તિ છે.
જે કર્મીના ઉદ્ભયથી દેય, દાન, દાતા વગેરેની વચ્ચે અન્તરાય-વિન્ન ઉપસ્થિત થાય છે તે અન્તરાય ક કહેવાય છે. અન્તરાય કમ જ્યારે તેનુ ફળ આપે છે ત્યારે તે દાન વગેરેમાં વિા નાખવાના રૂપમાં જ હેાય છે એવી રીતે જ્ઞાનાવરણુ આદિ સમસ્ત કર્યાંનુ ફળ જેમને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૦૩