________________
ગુજરાતી અનુવાદ અ. ૩. ગેાત્રકમ અને અંતરાયકર્મના ભેદોનું કથન સૂ. ૧૨-૧૩ ૧૯૫ હાથે વસ્ત્રપ્રદાન આદિ રૂપ માન, અભ્યુત્થાન, આસન, અંજલિપ્રગ્રહ વગેરે સત્કારના તથા હાથી ઘેાડા, રથ તથા પદાતિ આદિ જાહેાજલાલી સર્જન કરનાર ઉચ્ચગેાત્ર કર્મ કહેવાય છે.
નીચગેાત્ર કર્માંના ઉદયથી ચાંડાળ, ગારૂડી, શિકારી માછીમાર, જલ્લાદ, શૂદ્ર, કચરાવાસીદુ વાળનાર વગેરે હાય છે. જેના ઉદયથી અખિલ વિશ્વમાં આદરણીય ઈક્ષ્વાકુવંશ, સૂર્યવંશ, ચન્દ્રવંશ, કુરુવંશ, હરિવંશ તથા તથા ઉગ્રવંશ આદિ ઉત્તમ કોઈ વંશમાં જન્મ થાય છે. તેને ઉચ્ચ ગાત્ર કહે છે આનાથી ઉલ્ટું, જે કર્મના ઉદયથી નિન્દ્રિત, ગરીબ ભ્રષ્ટાચારી, અસત્યભાષી ચારી કરનાર, વ્યભિચારી હિંસક ચાંડાળ આદિ કુળામાં જવાના જન્મ થાય છે; તે નીચ ગાત્ર કહેવાય છે ! ૧૨ ૫
તાપ વિદે, દાળ-હામ-મોન-ગોળ-વીચિંતાય મેચો'
સૂત્રા—અન્તરાય પાંચ પ્રકારના છે—દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભાગાન્તરાય અને વીર્યાન્તરાય !! ૧૩ II
તવાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં ગાત્રકમ રૂપ મૂળ પ્રકૃતિની એ ઉત્તર પ્રકૃતિનું પ્રતિપાદન કરવામાં માન્યું. હવે આઠમી મૂળપ્રકૃતિ અન્તરાય કમની પાંચ ઉત્તર-પ્રકૃતિનુ નિરૂપણ કરવા માટે કહીએ છીએ-અન્તરાય કર્મીની ઉત્તર-પ્રકૃતિ પાંચ કહેવામાં આવી છે— જેવી કે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય ઉપલેાગાન્તરાય અને વીર્યાન્તરાય.
આ કર્મ, દાન, લાભ, ભાગ, ઉપલેાગ અને વીય પરિણામમાં વિશ્ન નાખવાના કારણ રૂપ હાય છે. આ કારણે દાનાન્તર આદિના નામથી કહેવામાં આવ છે. તાત્પ એ છે કે જે કમ ના ઉદયથી જીવ દાન દેવાની અભિલાષા રાખવા છતાં પણ દાન આપી શક્તા નથી, લાભ મેળવવાની ઈચ્છા હેાવા છતાં લાભ પ્રાપ્ત કરી શકતા નથી, ભાગવવાની ઈચ્છા હેાવા છતાં ભાગ કરી શકતા નથી, ઉપભાગ કરવાની મનેાકામના હેાવા છતાં ઉપભોગ કરી શકતા નથી અને ઉત્સાહ પ્રકટ કરવાની તીવ્ર અભિલાષા છતાં ઉત્સાહ દેખાડી શકતા નથી તે અન્તરાય કમ` કહેવાય છે. દાનાન્તરાય આદિ તેની પાંચ ઉત્તરપ્રકૃતિએ છે. ૫ ૧૩ ॥
તત્ત્વાર્થી નિયુકિત—પૂર્વ સૂત્રમાં સાતમી મૂળકમ પ્રકૃતિ ગાત્રની ઉત્તપ્રકૃતિએ દર્શાવીને હવે આઠમી મૂળપ્રકૃતિ અન્તરાય કની પાંચ ઉત્તરપ્રકૃતિએ બતાવીએ છીએ—
ઉત્તરપ્રકૃતિના રૂપમાં અન્તરાય કમ પાંચ પ્રકારના છે—દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય, ઉપલેાગાન્તરાય અને વીર્યાન્તરાય, અન્તરાયકમની આ જ પાંચ ઉત્તરપ્રકૃતિ છે.
દેય વસ્તુના ત્યાગ કરવા દાન કહેવાય છે તેમાં થનાર અન્તરાય અર્થાત્ વિન્ન દાનાન્તરાય હેવાય છે. કહેવાનું એ છે કે જે કર્મીના ઉદ્ભયથી દેય દ્રવ્યની સગવડતા હૈાવા છતાં દાતા દાન કરી શકતા નથી--જે દાનમાં અવરોધ-અડચણ ઉંભી કરે છે તે દાનાન્તરાય કમ કહેવાય છે. આપવા લાયક દ્રવ્ય હાજર છે, લેનાર પણ સન્મુખ અને દાતા એ પણુ જાણે છે કે જો આને ધન આપવામાં આવશે તે! મહાન ફળની પ્રાપ્તિ થશે તેા પણ દાનાન્તરાય કમના ઉદ્ભયથી દાતા દાન આપી શકતા નથી.
આવી જ રીતે પ્રાપ્ત વસ્તુની હાજરી હેાવા છતાં પણ અને લાભની ઇચ્છા હેાવા છતાંપણુ જે કમના ઉદ્દયે લાભ ન થઇ શકે તે લાભાન્તરાય કમ કહેવાય છે. ભાગાન્તરાય, ઉપભાગાન્તરાય અને વીર્યાંન્તરાય ક પણ આ પ્રમાણે સમજી લેવા જોઈ એ. કોઈ ઉદારચિરત પુરુષ સમભા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૯૫