________________
તત્ત્વાર્થ સૂત્રના આયુષ્યકમ ની ઉત્તરપ્રકૃતિએ ચાર છે-નારકાય તિય ચાયુ મનુષ્યાયુ અને દેવાયુ ૫૧૦ના તત્ત્વાર્થનિયુકિત—પાછલા સૂત્રમાં ચેાથી મેહનીય રૂપ મૂળ ક*પ્રકૃતિની અવ્યાવીસ ઉત્તર પ્રકૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યુ. હવે આયુ નામક પાંચમી મૂળક પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિએ કહીએ છીએ-ઉત્તરપ્રકૃતિરૂપ આયુષ્યકર્મ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે નરકાયુ તિર્યંચાયુ મનુષ્યાયુ અને દેવાયુ.
૧૮૮
જે કર્મના ઉદયથી—આત્મા નારક્ તિર્યંચ મનુષ્ય અથવા દેવના રૂપમાં જીવીત રહે છે અને જે કર્માંના ક્ષયથી મરી જાય છે તેને આયુષ્ય કર્મ કહે છે. કહ્યુ પણ છે
પેાતાને અનુરૂપ આસવની દ્વારા ગ્રહણ કરેલા અનાજ આદિ ને પ્રથમ બાંધેલા આયુષ્યના ઉપકારક હેાય છે. તે આયુ નામક મૂળ પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિ છે -(૧) નારકાયુષ્ય (૨) તૈય ચર્ચાનિકાયુષ્ય (૩) માનુષ્યાયુષ્ય (૪ દેવાયુષ્ય ‘આયુષ્ય’ પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - આનીયન્ત અર્થાત્ લાવવામાં આવે છે. શેષ કૃતિઓ ઉપભાગને માટે જીવની દ્વારા જેમાં તેને આયુ કહે છે. કાંસાના પાત્ર રૂપ આધારે ભાજન કરનાર માટે જ ચાખા અને ભાત વગેરે જુદી જુદી શાકભાજી રાખવામાં આવે છે અથવા આનીયન્ત અર્થાત્ લાવવામાં આવે છે. તે ભવની અંદર થનારી પ્રકૃતિએ જેની મદદથી તેને આયુ કહે છે; દારડાથી બાંધેલા શેરડીના ભારાની જેમ કહેવાનું એ છે કે જેમ દોરડું—શેરડીને ભેગી રાખે છે તેવી જ રીતે આયુષ્યક અમુક ભવ સમ્બંધી સમસ્ત પ્રકૃતિને એકઠી કરી રાખે છે અથવા એડી વગેરેની જેમ શરીર ધારણ પ્રતિ જે યત્નશીલ હૈાય છે. તે આયુષ્ય કહેવાય છે. આયુને જ આયુષ્ય કહે છે. આયું ચાર પ્રકારના છે કારણ કે સ'સાર ચાર ગતિ રૂપ છે.
નરક પૃથ્વીનુ એક વિશેષ પ્રકારનું પરિણમન છે. નરક એ યાતનાઓનું સ્થાન છે નરકમાં રહેવાવાળાં પ્રાણી પણ નરક કહેવાય છે; નરક સંબંધી (આયુ)ને નારકી કહે છે. એકેન્દ્રિય એઇન્દ્રિય તૈઇન્દ્રિય ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય તિય ટૈનિકોની આયુને તિયગ્યેાનિક કહે છે. સમ્પૂમિ અને ગાઁજ મનુષ્યેાના આયુને માનુષાયુ કહે છે. ભવનપતિ વાનવ્યંતર જ્યા તિષ્ઠ અને વૈમાનિકાની આયુને દેવાયુ કહી શકાય છે. આ રીતે આયુષ્ય મૂળ પ્રકૃતિની ચાર પ્રકૃતિએ સાબીત થઈ. ૧૦ના
णामे बायालीसविहे गइ जाइ सरीराइ भेयओ ॥ ११ ॥
સૂત્રા—ગતિ જાતિ શરીર આદિના ભેદથી નામ કમ બેતાળીશ પ્રકારના છે. ૫૧૧૫ તત્ત્વાર્થદીપિકા—પાછલા સૂત્રમાં પાંચમી મૂળ કર્મ પ્રકૃતિ આયુષ્યની ચાર પ્રકૃતિએ કહેવામાં આવી. હવે ક્રમપ્રાસ છઠ્ઠી મૂળ કપ્રકૃતિ નામકર્મીની બેતાળીશ ઉત્તરપ્રકૃતિ કહીએ છીએ—
ઉત્તર પ્રકૃતિએની અપેક્ષાથી નામકર્માંના ખેતાળીશ ભેદ છે તે આ મુજબ છે—(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીરાંગેાપાંગ નામ (૫) શરીર અંધન નામ (૬) શરીર સંઘાત નામ (૭) સ'હુનન નામ (૮) સ’સ્થાન નામ (૯) વણું નામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) પનામ (૧૩) અગુરુલઘુ નામ (૧૪) ઉપઘાત નામ (૧૫) પરાધાત (૧૬) આનુપૂર્વી નામ (૧૭) ઉચ્છ્વવાસ નામ (૧૮) આતપ નામ (૧૯) ઉદ્યોત નામ (૨૦) વિહાયેાગતિ નામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવર નામ (૨૩) સૂક્ષ્મ નામ (૨૪) ખાદર નામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપર્યાપ્ત નામ (૨૭) સાધારણ શરીર નામ (૨૮) પ્રત્યેક શરીર
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૮૮