Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૬૪
તત્વાર્થસૂત્રને છે. તે દૂધ તથા પાણીની જેમ અથવા માટી અને ઘડાની જેમ એકાકાર થઈ જાય છે. તદુ રૂપમાં પરિણત થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પરિણામ પદના ૧૮૧માં સૂત્રમાં કહ્યું છે—પરિણામ બે પ્રકારના કહ્યાં છે. તે આ મુજબ છે—
જીવ પરિણામ અને અજીવ પરિણામ ૩૧
શ્રી જૈન શાસ્ત્રાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિચિત તત્ત્વાર્થ સૂત્રની દીપિકા તથા નિયંતિ નામની વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરનો બીજો અધ્યાય
સમાપ્ત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧ ૬૪