SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ તત્વાર્થસૂત્રને છે. તે દૂધ તથા પાણીની જેમ અથવા માટી અને ઘડાની જેમ એકાકાર થઈ જાય છે. તદુ રૂપમાં પરિણત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પરિણામ પદના ૧૮૧માં સૂત્રમાં કહ્યું છે—પરિણામ બે પ્રકારના કહ્યાં છે. તે આ મુજબ છે— જીવ પરિણામ અને અજીવ પરિણામ ૩૧ શ્રી જૈન શાસ્ત્રાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિચિત તત્ત્વાર્થ સૂત્રની દીપિકા તથા નિયંતિ નામની વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરનો બીજો અધ્યાય સમાપ્ત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૬૪
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy