Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થ સૂત્રને
તત્વા નિયુકત—પૂર્વ સૂત્રમાં પુદ્ગલાના અવગાહન પ્રકાર પ્રદર્શિત કરીને હવે જીવાની અવગાહનાનુ નિરૂપણ કરીએ છીએ
૧૦૪
જીવાના અવગાહ લેાકાકાશના અસખ્યાત ભાગ વગેરેમાં થાય છે. તાત્પર્ય એ છે કે કદાચિત્ એક જીવના અવગાડુ લેાકાકાશના અસંખ્યાત ભાગેામાંથી એક ભાગમાં થાય છે, કોઈનું બે અગર ત્રણ ભાગેામાં થાય છે. જુદાં જુદાં જવાના અવગાહ સંપૂર્ણ લાકમાં છે.
એમ કહી શકાય કે જો લેાકાકાશના અસ`ખ્યાતમાં ભાગમાં એક જ જીવ અવગાહન કરી લે તે। અનન્તાનન્તસંખ્યક જીવ શરીરહિત કઈ રીતે આ લાકમાં સમાઈ શકે છે ? આના જવાબ એ છે કે લેાકાકાશમાં સૂક્ષ્મ અને બાદરના ભેદ હેાવાથી અવગાહના અશકય નથી. જે જીવ ખાદર છે તેમના શરીર પ્રતિઘાતયુકત હોય છે પરંતુ જે સૂક્ષ્મ છે તે શરીરસહિત હેાવા છતાં પણ સૂક્ષ્મ હેાવાના કારણે એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સમાઈ જાય છે. તેઓ એક ખીજાના અવસ્થાનમાં પણ અવરોધ કરતાં નથી. આ રીતે લેાકાકાશના અસંખ્યાત પ્રદેશેામાં અનન્તાનન્ત જીવાની અવગાહના હાવી વિરુદ્ધ નથી.
આ રીતે કદાચિત્ લેાકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચ એ અસંખ્યાત અને કદાચિત્ ત્રણ અસંખ્યાત ભાગેામાં જીવાને અવગાહુ હાય છે. આ પ્રકારે બધા લેાકાકાશના અસખ્યાત પ્રદેશ હાય છે તે અસંખ્યાત આંગલીના અસંખ્યાય ભાગ પ્રમાણ પ્રદેશેાથી કલ્પના દ્વારા વિભક્ત થાય છે. તેમાંથી જઘન્ય એક જીવના અસ`ખ્યાતપ્રદેશવાળા એક આકાશખડમાં અવગાહ થાય છે, કાÇણુ શરીરના અનુસારી હાવાથી કોઈ જીવ એ અસંખ્યાતપ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કૈાઈ જીવ ત્રણ અસ`ખ્યાતપ્રદેશ પરિમિત આકાશખડમાં અવગાહન કરે છે, કોઈ ચાર આકાશખડામાં વ્યાપ્ત થઈને રહે છે ઈત્યાદિ રૂપથી કોઈ જીવ સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઈ ને રહે છે પરંતુ સંપૂર્ણ લેાકાકાશને કેવળી જ કેવલિસમુદ્ધાતના સમયમાં વ્યાપ્ત કરે છે, અન્ય કોઇ જીવ નહીં. તે લેાકથી બહાર અલાકાકાશના એક પણ પ્રદેશમાં જતા નથી.
શકા——એક જીવના પ્રદેશ લેાકાકાશની ખરાખર અસંખ્યાત છે, આવી સ્થિતિમાં લેાકના અસંખ્યાતમાં ભાગમાં તેના સમાવેશ કેવી રીતે થઇ શકે ? તેને તે સંપૂણું લેાકાકાશમાં જ વ્યાપ્ત થવું જોઇએ.
સમાધાન—જીવના પ્રદેશેામાં દીપકના પ્રકાશની માફક સકોચ-વિસ્તાર થાય છે આથી લેાકાકાશના અસ`ખ્યાત ભાગ આદિમાં તેને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે મેટા એરડામાં દીવેા રાખવામાં આવે તે તેના પ્રકાશ તે સપૂર્ણ એરડામાં પ્રસરેલા રહે છે અને જો તેને નાના એરડામાં (જગ્યામાં) રાખવામાં આવે તેા પ્રકાશ સકોચાઈને નાના સ્થાનમાં સમાઈ જાય છે તેવી જ રીતે જીવના પ્રદેશ પણ નામ કર્મ દ્વારા પ્રાપ્ત શરીર અનુસાર સંકુચિત અને વિસ્તૃત થઈ જાય છે. કોઇ જીવ લેાકના એક અસંખ્યાત ભાગમાં સમાઇ જાય છે અને કોઈ જીવ કેવળસમુદ્ધાતના સમયે વિસ્તારને પ્રાપ્ત થઈને સમસ્ત લેાકાકાશને વ્યાપ્ત કરી લે છે. આ બંનેની વચ્ચે મધ્યમ અવગાહના પણ અનેક પ્રકારની થાય છે.
આ કથનથી આ આશંકાનું પણ સમાધાન થઇ જાય છે કે જ્યારે જીવના અસખ્યાત પ્રદેશ છે અને ઔદારિક શરીરની સાથે તેના સબંધ છે તેા કોઇના થાડા પ્રદેશેામાં અને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૦૪