Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
મન નેઇન્દ્રિય હાવાનું નિરૂપણ સૂ. ૨૨
३७
અહીં શ્રુતજ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાનના વિષય સમજવા જોઈએ. અર્થાત્ શ્રુતજ્ઞાનના જે વિષય છે. કર્મના ક્ષયાપશમ છે તે શ્રુતજ્ઞાનના વિષશ્રુતજ્ઞાનના જે વિષય છે તે મનના સ્વત ંત્ર
તેજ મનના વિષય છે. જે આત્માને શ્રુતજ્ઞાનાવરણ યમાં મનની મદદથી જ પ્રવૃતિ કરે છે. મતલબ
વિષય છે.
આ પ્રકરણમાં શ્રુત શબ્દના અર્થ ભાવશ્રુતજ્ઞાન સમજવા જોઈએ. આ ભાવશ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે, દ્રવ્ય શ્રુતને અનુસરણ કરે છે તેમજ આત્માનુ જ એક વિશિષ્ટ પરિણમન છે. અથવા અઅવગ્રહની પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપમાં પરિણત થાય છે. પરંતુ બધી ઇન્દ્રિયાથી થનાર અર્થાવગ્રહ ના અંતર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ પરિણમન ન થવું. વચન અને મનથી થનાર અર્થે વિગ્રહની પછી જ શ્રુતજ્ઞાન રૂપ હેાય છે.
ચાકકસ રીતથી શ્રુતજ્ઞાન શ્રુતશાસ્ત્ર અનુસાર હેાય છે. મનને વિષય જે શ્રુતજ્ઞાન છે તેએ પ્રકારના છે–અંગબાહ્ય અને અગપ્રવિષ્ટ આવશ્યક વગેરે અગબાહ્યશ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટ ખાર પ્રકારના છે, જેમ આચારાંગાદિ——
આંખની જેમ મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે જ્યારે મનથી અગ્નિનું ચિંતન કરવામાં આવે છે ત્યારે મનમાં જલન થતું નથી. અને જ્યારે પાણીનું ચિંતવન કરે છે ત્યારે ઠંડુ થતુ નથી મનના બે ભેદ છે-દ્રવ્યમન અને ભાવમન–દ્રવ્યમન પેાતાના શરીરની બરાબર છે જ્યારે ભાવમન આત્મા જ છે. તે ભાવમન રૂપ આત્મા ત્વચા પન્ત દેશમાં વ્યાપ્ત રહે છે.
ભાવમન દ્રવ્યમનનું અવલમ્બન કરીને પણ ઇન્દ્રિયાના વિષયાનું મનન કરે છે આથી તે દ્રવ્યમનના વ્યાપારનું જ અનુસરણ કરે છે-તાત્પર્ય એ છે કે શ્રાત્રની પ્રણાલીથી ગ્રહણ કરવામાં આવેલા શબ્દોનાં વાકયના વિચાર કરવાવાળા મનના વિષય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રયાગ વિશેષ અને સંસ્કારજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વર્ણ, પદ્મ, વાકય, પ્રકરણ અધ્યયન વગેરેના જ્ઞાનરૂપ છે. તેને મન શિવાય બીજી કોઈ ઇન્દ્રિય ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી મનને અવશ્ય સ્વીકાર કરવા જોઈએ ॥ ૨૨ ॥
તત્વા નિયુક્ત—પૂર્વ સૂત્રમાં સ્પન વગેરે ઇન્દ્રિયાના સ્પર્શી વગેરે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે મનનુ વિજ્ઞાપન કરીને તેના વિષયનું પ્રજ્ઞાપન કરીએ છીએમન ના ઇન્દ્રિય કહેવાય છે. તેના વિષય શ્રુત છે. શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થઈ ને દ્રષ્યશ્રુતનું અનુસરણ કરવાવાળા પેાતાના અથી ઉપસ’ગત આત્મપરિણતિના પ્રમાદ તથા તત્વાને જાણવાવાળા સ્વરૂપવાળા મતિશ્રુતજ્ઞાન કહેવાય છે અથવા અર્થાવગ્રહના સમય પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન બની જાય છે. પર`તુ બધી ઇન્દ્રિયેાથી થનાર અર્થાવગ્રહની પછી થતું નથી પરંતુ માનસિક અર્થાવગ્રહના અનન્તર જ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે, વિશેષ રૂપથી તે શ્રુતશાસ્ત્રના અનુસાર શ્રુતજ્ઞાન થાય છે. મનના વિષય તે શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે-અગબાહ્ય અને અગપ્રવિષ્ટ
આવશ્યક વગેરેના ભેદથી અંગબાહ્ય અનેક પ્રકારના છે તે મન ના ઇન્દ્રિય કહેવાય છે કારણકે રૂપ વગેરેને ગ્રહણ કરવામાં તે સ્વતંત્ર નથી, અપૂર્ણ છે અને ઇન્દ્રિયાનું કાર્ય કરતું નથી. જેમ ચક્ષુ અપ્રાપ્યકારી છે તેવી જ રીતે મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે પાણી તથા અગ્નિનું ચિંતન કરતી વખતે ન તે તેના ઉપકાર હાય છે કે ન તા ઉપઘાત.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
३७