Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
ગણાત તો પછી ઉતર. – Sતમ પૃથક્ શા માટે ?
જવાબ સિદ્ધે સતિ ગામ્ભો નિયમાર્થ:। આ ન્યાય જણાવે છે કે ઇતર અને
પ્રશ્ન -
જવાબ
-
-
જીતમ પ્રત્યયો સૂત્રમાં લઇને નિયમ કર્યો કે ડતરાન્ત અને ૩તમાન્ત જ સર્વાદિ થાય. તે સિવાયના સ્વાર્થિક પ્રત્યયો લગાડેલાં નામો સર્વાદિ થાય નહિં.
એમાં પણ એક વિશેષતા એ છે કે ઉત્તરાન્ત અને જ્ઞતમાન્તનાં ગ્રહણથી બીજા સ્વાર્થિક પ્રત્યયો જે નીકળી જાય છે. તે પણ સર્વાદિની પછી લાગેલા હોય તેજ નીકળી જાય છે. કારણ કે ઉત્તર અને ઉતમ પ્રત્યય સર્વાદિ શબ્દોની પછી લાગેલાં છે. એટલે જે પ્રત્યય સર્વાદિ શબ્દોની અંતર્ગત હોય તો તે શબ્દોની સર્વાદિ સંજ્ઞા થાય. જેમકે‘ત્યાદ્રિ-સર્વાત
રેષ્વન્ત્યાત્ પૂર્વોક્''૭-૩-૨૯ થી અંત્ય સ્વરની પહેલાં અદ્ પ્રત્યય લાગે છે. માટે તે પ્રત્યય શબ્દની અંતર્ગત છે. તેથી અ વિગેરે પ્રત્યયો લાગેલાં સર્વાદિ શબ્દોની સર્વાદિ સંજ્ઞા થશે.
ડતર અને ડતમ ની સાથે સંબંધ રાખતાં જે પ્રત્યયો છે. તે ઉત્તર ઙતમનાં ગ્રહણથી નિષિદ્ધ થયાં. તેનાં નિષેધમાં પડ્યુંવાસ ન સમજવો. એટલે કે સર્વાદિ શબ્દોની પછી જે પ્રત્યયો લાગ્યા હોય તેનો નિષેધ થશે પણ અંતર્ગત પ્રત્યયો જેને લાગ્યા હોય તેનો નિષેધ નહિં થાય. અન્ય અર્થમાં.
त्व
-
ત્વત્ - સમુચ્ચય અર્થમાં.
ત્વત્ સર્વનામને સર્વાદિ ગણપાઠમાં લેવાનું કોઇ પ્રયોજન નથી. કારણ કે આ સૂત્ર ઞ કારાન્ત સર્વાદને લાગે છે. અને ત્વક્ તો વ્યંજનાન્ત છે.
વ્યંજનાન્ત હોવા છતાં વત્ ને સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કર્યો છે. તેથી જણાય છે. કે આ સૂત્ર ભલે ન લાગે. પરંતુ સર્વાદિને લગ અન્ય સૂત્રો લગાડી શકાય. જેમકે સર્વાયોડ ચાવી ૩-૨-૬૧, સર્વાધિ - વિશ્વમ્.....૩-૨-૧૨૨ વિગેરે સૂત્રો લાગી શકે. શબ્દોને સર્વાદિ ગણમાં લેવાથી આ ફાયદો થાય.
તેમ - અર્ધ.
सम
-
'
સર્વ. ‘સમાય શાય'' સમાન દેશ માટે. અહીં સમાન