________________
પ્રવચન ૮૬
૧પપ જેવું સાધ્વીજીએ કહ્યું તેવું જ કનકોદરીએ કર્યું. પછી તે સાધ્વીજીના પરિચયથી સમકિત દ્રષ્ટિ થઈ, અને શ્રાવિકા બની. જિનધર્મનું પાલન કરવા લાગી. પરંતુ જિનમૂર્તિની આશાતનાનું પાપ કર્યું હતું તેનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર તેનું મૃત્યુ થઈ ગયું, મરીને તે સૌધર્મ દેવલોકમાં દેવી બની.
દેવીનું આયુષ્ય પૂર્ણ થયું. તે રાજા મહેન્દ્રની પુત્રી અંજના બની. કનકોદરીના ભવમાં જે પાપકર્મ બાંધ્યું હતું તેનું ફળ તેણે આ જન્મમાં ભોગવી લીધું. હવે તે અહીં પુત્રને જન્મ આપશે, તેના મામા અહીં આવશે અને તમને બધાને તેમના નગરમાં લઈ જશે. અંજનાનો પુત્ર આ જ ભવમાં કર્મક્ષય કરીને મોક્ષ પામશે.” આટલું કહીને મુનિરાજ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ઈષના અનેક પ્રકાર :
જે મનુષ્યમાં મૌલિક યોગ્યતા નથી હોતી તે જ્યાં પ્રમોદ થવો જોઈએ ત્યાં ઈષ કરે છે. હું તમને આઠ પ્રશ્નો પૂછું છું. તમે જાતે તમારા મનમાં ઉત્તરો શોધજો. એનાથી તમે સમજી જશો કે તમારામાં ઈષનું તત્ત્વ છે યા પ્રમોદભાવનાનું તત્ત્વ
૦ પ્રથમ પ્રશ્ન ઃ તમારાથી વધારે ધનવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય
છે કે ઈષ? • બીજો પ્રશ્ન તમારાથી વધારે બુદ્ધિમાન હોય છે, તેમના પ્રત્યે તમારા મનમાં
પ્રેમ થાય છે કે ઈષ ? - ત્રીજો પ્રશ્ન તમારાથી જેઓ વધારે યશસ્વી છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય
છે કે ઈષ? ૦ ચોથો પ્રશ્ન ઃ તમારા કરતાં વધારે રૂપવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ
થાય છે કે ઈષી ? પાંચમો પ્રશ્નઃ તમારા કરતાં જેઓ વધારે બળવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષ? ૦ છઠ્ઠો પ્રશ્ન તમારા કરતાં જેઓ વધારે જ્ઞાની હોય છે, તેમના પ્રત્યે પ્રેમ થાય
છે કે ઈષ ? ૦ સાતમો પ્રશ્નઃ તમારાથી જે વધારે લોકપ્રિય હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ
થાય છે કે ઈષ? ૦ આઠમો પ્રશ્નઃ તમારા કરતાં વધારે ધાર્મિક છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org