________________
સ્વ. દુર્લભજી શામજી વિરાણી
વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવે કેઈપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર રાંતિ અને શીતળતા મેળવે છે, અબેલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તે મ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફરજદે જરાપણ સંકેચ વગર માતાની જરૂરીયાત આપની પાસે રજુ કરતા અને આપ “જમણો હાથ આપે પણ ડાબે હાથ જાણે નહિ ? તેવા ગૌરવની તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મેકલતા જેને શાંત્વન આપવા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના ર કોચે આવશે. આવી આપની વિશાળ-દીલ ભાવનાઓને યાદ્ધ કરીને કહે છે “લા ખે આ જે પણ લાખને પાલણહાર ન મરશે.”