Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 9
________________ સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વિરાણી જેમણે પોતાના સંતાનો માં, લમી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિચન કર્યું. તેમના સુપુત્રએ આંખે જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદુઉપયોગ સ્વમીઓ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો. લિ. મણિલાલ શામજી વિરાણી અને પરિવાર

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1026