Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 10
________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી જેમના દાન : વડે જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ – પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેમાં રાજકેટની અનેક સંસ્થાઓ માં ટ્રસ્ટી તથા રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-અહેરાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મેટું દાન આપ્યું છે. પિતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1026