Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 8
________________ સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ? એ સંસ્કાર આપે અને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સટ્ટાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સયતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મોજન્મના ત્રણ છીએ. લિ, મણિલાલ શામજી વિરાણી અને પરિવાર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1026