Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ સંયમ કબ હી મિલે? I say max. Can you understand Mummy? you know very well, આજે કેટલા દીકરા માં સાથે રહે છે ? ને રહે, તો કેવી રીતે રહે છે? મમ્મી, એક છોકરાની દીક્ષા થવાની હતી, એની મમ્મીને કોઈએ પૂછ્યું હતું - “તમારા દીકરાને તમે દીક્ષા આપશો તો શું તમને રડવું નહીં આવે?” એના મમ્મીએ જવાબ આપ્યો હતો, “રડવું તો આવશે, પણ જો દીક્ષા આપીશ તો એક જ વાર રડવું આવશે, જો દીક્ષા નહીં આપું, તો રોજ રડવું આવશે.” મમ્મી, દીક્ષા વિના...વધુમાં વધુ ૨૫-૫૦ વર્ષ સંયોગ. દીક્ષા સાથે જન્મોના જન્મો સુધી...મોક્ષ સુધી સંયોગ. समुदायकडा कम्मा समुदायफल त्ति । પરસ્પરની સહાયથી સાથે કરેલી આરાધના એવા સામુદાયિક કર્મનું ઉપાર્જન કરાવે છે, કે એના મીઠા ફળ પણ સામૂહિક રીતે પ્રાપ્ત થાય છે. સદ્ગતિની પરંપરામાં...દેવલોકમાં ને મનુષ્યલોકમાં ને મોક્ષમાં. પર્વ સુવીદો વિમો - આ રીતે સુદીર્ઘ અવિયોગ થશે. ભવોના ભવો સુધી આપણે સાથે રહીશું...સારી રીતે રહીશું... પરસ્પરના સદ્ભાવપૂર્વક રહીશું અને સુખેથી રહીશું. મમ્મી, If you can read some books, જેમ કે સમરાદિત્ય કથા, પૃથ્વીચન્દ્ર-ગુણસાગર ચરિત્ર, કુવલયમાળા...etc. etc...

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84