Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 51
________________ સંયમ કબ હી મિલે ? મમ્મી, સાવ સાજો છોકરો રાતે સૂતો ને સવારે ઉઠ્યો ત્યારે એ આંધળો બની ચૂક્યો હતો This is a blast. ચાલુ ટ્રેને ઉતરવા ગયેલ છોકરાનું લગેજ ક્યાંક ફસાઈ ગયું ને એ ટ્રેનની નીચે ક્યાંય વીખરાઈ ગયો This is a blast. ફોન પર વાત કરતાં કરતાં ૫૦ વર્ષના બેનને સડન બ્રેઇન એટેક આવ્યો ને એ ૫ વર્ષની બાળકી જેવા બની ગયા. This is a blast. ધંધામાં બધી રીતે નુકશાન ખાઈને યુવાન સાવ જ ખાલી થઈ ગયો, ને આઘાતથી પાગલ થઈ ગયો, This is a blast. બાઈક એકસીડન્ટમાં આખે આખી ખોપરી ખુલી ગઈ ને કેસ ઓન ધ સ્પોટ ફેઈલ થઈ ગયો This is a blast. ઝગડામાં ખૂબ જ ગુસ્સે થયેલી સગી પત્નીએ ઝેર આપી દીધું ને પતિ ઓફ થઈ ગયો. This is a blast. સિવિયર હાર્ટ એટેક, પેરાલિસિસ એટેક કે હેમરેજ આવે છે – ને માણસ હતો – ન હતો થઈ જાય છે, This is a blast. મમ્મી, આ બધાં સાચ્ચાં કિસ્સા છે,

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84