Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 56
________________ ૫૬ સંયમ કબ હી મિલે? સુખી તો છે સાધુ. કારણ કે એ રાગમુક્ત છે. આત્મનિષ્ઠ છે. કલ્પનાતીત સુખ એમના મનમાં સ્થિર થઈ જાય છે. પ્રશમરતિમાં કહ્યું છે - निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराऽऽशाना-मिहैव मोक्षः सुविहितानाम् ॥ ૧દર્પ અને કંદર્પ પરનો વિજય મન-વચન-કાયાના વિકારોનો અભાવ અને પારકી આશાની વિદાય આ ત્રણ વસ્તુ એવી છે જે શ્રમણોને અહીં જ - આ જ ભવમાં મોક્ષનો અનુભવ કરાવે છે. જીવન્મુક્તિનો અદ્ભુત આનંદ એમને સ્વાધીન થઈ જાય છે. દશવૈકાલિક આગમ કહે છે – एमेए समणा मुत्ता સાધુ એટલે મુક્ત. મમ્મી, આ માત્ર શાસ્ત્ર નથી, માત્ર ઇતિહાસ કે આદર્શ નથી 241 Present truth 89. ભગવાનની આજ્ઞાને જીવન માનીને ચાલનારા મહાત્માઓ આજે પણ આવી અનુભૂતિ કરી રહ્યા છે. I don't say, eachone is such, ૧. અહંકાર. ૨. વિષયતૃષ્ણા.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84