________________
૦૭
શ્રાવક પ્રતિમા અધિકાર
વિશેષાર્થ– મન-વચન-કાયાથી પાપ ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ નવભાંગાથી પાપનો ત્યાગ મુનિઓ કરી શકે, શ્રાવકો નહિ. કારણ કે સંસારીઓ સાપેક્ષ હોવાથી તેમને અનુમતિ રહેલી જ છે. આમ છતાં જ્યારે અંત સમયે અનશન કરે ત્યારે નવ ભાંગાથી પચ્ચખાણ કરી શકે. અથવા પોતાના ક્ષેત્રથી (=ભરતક્ષેત્રના મધ્યખંડથી) બહારના ક્ષેત્રની અપેક્ષાએ ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરી શકે. અથવા સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું. ઇત્યાદિ વિશેષ વસ્તુઓ આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરી શકે. (૪૭).
कयपुढविपच्चक्खाणे, पडिमाकारावणे विन हु दोसा। जलजलणपवणवणाणं, ठाणा ठाणं न कुव्विज्जा ॥४८॥ कृतपृथिवीप्रत्याख्याने प्रतिमाकारणेऽपि न खलु दोषाः । जल-ज्वलन-पवन-वनस्पतीनां स्थानात् स्थानं न कुर्यात् ॥ ४८ ॥१०५३
ગાથાર્થ–પૃથ્વીકાયની હિંસા ન કરવાના પ્રત્યાખ્યાનમાં જિનપ્રતિમા કરાવવામાં પણ દોષો નથી. આવો શ્રાવક પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિને એક સ્થાનેથી બીજા સ્થાને ન કરે, અર્થાત્ જ્યાં હોય ત્યાંથી ખસેડે નહીં. (૪૮) जिणपूयाइनिमित्तं, जइ कुज्जा अप्पणो सिया सड्डो । जइ अण्णो न सहाओ, हविज्ज नो तत्थ वयदक्खो॥४९॥ जिनपूजादिनिमित्तं यदि कुर्यादात्मनः स्यात् श्राद्धः । જયતિ જો ન સહાયો ભવેત્ તત્ર વ્રતક્ષઃ II ૪૨ ll... ૨૦૧૪
ગાથાર્થ– શ્રાવક કદાચ જિનપૂજા આદિ માટે જિનપ્રતિમાને કરે=પોતાના ગૃહમાં સ્થાપન કરે તો જો તેમાં બીજો કોઈ સહાયક હોય તો કરે, અન્યથા વ્રતમાં કુશળ એવો તે ન કરે. (૪૯) पूयाए कायवहो, जइ वि हु हुज्जा तहावि सुद्धमणं। जलगलणधम्ममिव जं, निरविज्जप्पाण सुहजोगं ॥५०॥ पूजायां कायवधो यद्यपि खलु भवेत् तथापि शुद्धमनाः ।। નિતિનધર્મ રૂવ થ નિરવદ્યાત્મિનાં શુમયો || ૧૦ | .......... ૨૦૧૧
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org