________________
આલોચના અધિકાર
૩૦૯ રાખે. તેથી ત્રણના મળીને છ કાન થાય. ગુરુ યુવાન હોય તો બીજા સાધુને સાથે રાખીને સાધ્વીને કે સ્ત્રીને આલોચના આપે. આમ ચારના મળીને આઠ કાન થાય. (૪૪).
सावि हु पवयणभत्ता, पवित्तिणी वा हविज्ज तत्तुल्ला । गुरुपक्खगुणकरी जा, दक्खाऽतुच्छासया इत्थी ॥ ४५ ॥ साऽपि खलु प्रवचनभक्ता प्रवर्तिनी वा भवेत् तत्तुल्या। ગુરુપક્ષાબરી ચા લાગતુછાયા સ્ત્રી ૪૧ ||
રર ગાથાર્થ– તે (=સાથે રહેનારી) સ્ત્રી પણ શાસનભક્ત, ગુરુપક્ષને ગુણ કરનારી, દક્ષ અને અતુચ્છ આશયવાળી હોવી જોઈએ. અથવા તેના જેવી પ્રવર્તિની (સાથે) હોય. | વિશેષાર્થ– ગુરુપક્ષને ગુણ કરનારી– ગુરુ આગળ સ્ત્રીએ જે મર્યાદા સાચવવી જોઈએ તે મર્યાદાને સાચવનારી. દક્ષ– સાથે રહેનાર સ્ત્રી કુશળ હોય તો આલોચના આપનાર-લેનાર પરસ્પર મર્યાદા ન સાચવે તો તુરત તેને ખબર પડી જાય અને યથાયોગ્ય કરવા જેવું કરે. શાસનભક્ત–શાસન પ્રત્યે ભક્તિ હોય એથી શાસનની નિંદા થાય તેવી પ્રવૃત્તિ પોતે કરે નહિ અને તેવી પ્રવૃત્તિ કરનાર બીજાને રોકે. અતુચ્છ આશયવાળી– આશય તુચ્છ ન હોય એથી આલોચના લેનારના દોષો જાણવા છતાં બીજાને ન કહે અને આલોચના લેનાર પ્રત્યે જરા પણ અરુચિભાવવાળી ન બને. (૪૫)
अपरिस्सावी धीरो, दढसंघयणी निरासवो हियओ। पवयणसुत्तत्योभयविण्णू वुड्डो गुरू भणिओ ॥४६॥ अपरिश्रावी धीरो दृढसंघयणी निरास्रवो हितकः । અવવનસૂત્રાર્થોપથવિરો વૃદ્ધો પુરતઃ II ૬ ... ૨૧રર विहियप्पकयालोय-लोयणो सोहणट्ठगुणजुत्तो। खंतो दंतो संतो, णासंसी गाहणाकुसलो॥४७॥ विहितप्रकृतालोकलोचनः शोधनाष्टगुणयुक्तः । ક્ષાનો તાતો શાસ્તોડનારાંની ગ્રહણશીતઃ II ૪૭
૫ર૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org