Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 336
________________ ૩૨૧ આલોચના અધિકાર सो आणाववहारो, सामन्नेणिस्थ दिज्जमाणो वि। गीयत्थदत्तपाय-च्छित्तं विण्णाय जं बद्धं ॥७६ ॥ स आज्ञाव्यवहारः सामान्येनात्र दीयमानोऽपि । गीतार्थदत्तप्रायश्चित्तं विज्ञाय यद् बद्धम् ॥ ७६ ॥ ............. १५५३ तं पुरओ करिज्जा, सरिसासरिसेवि दव्वपच्छित्ते । जं दिज्जइ लिहियमत्तं, ववहारो धारणारूवो ॥७७ ॥ तद् पुरतः कुर्यात् सदृशासदृशेऽपि द्रव्यप्रायश्चित्ते । यद् दीयते लिखितमात्रं व्यवहारो धारणारूपः ॥ ७७ ॥....... १५५४ ગાથાર્થ– પ્રસ્તુતમાં સામાન્યથી અપાતોઃકરાતો પણ તે વ્યવહાર ( શાસ્ત્રમાં નિયત થયેલ વ્યવહાર) આશાવ્યવહાર =જિનાજ્ઞાને અનુસરનારો વ્યવહાર) છે. ગીતાર્થે આપેલા પ્રાયશ્ચિત્તને જાણીને જે બદ્ધ કર્યું હોય =ધારી લીધું હોય કે લખી દીધું હોય), તે પ્રાયશ્ચિત્તને આગળ કરીને સમાન કે અસમાન દ્રવ્ય (ક્ષેત્ર, કાળ, ભાવ)માં લખ્યું હોય તે प्रभारी प्रायश्चित्त अपाय ते पा२९॥ व्यवहार छे. (७६-७७) जं बहुगीयत्थेहिं, आइन्नं तं जीयं समावण्णं। देसाइसव्वववहार, पुरओ कारिज दिज्जइ जा ॥७८ ॥ यद् बहुगीताथैराचीर्णं तद् जीतं समापन्नम्।। देशादिसर्वव्यवहारपुरतः कार्यते दीयते या ॥ ७८ ............. १५५५ ગાથાર્થ ઘણા ગીતાર્થોએ જે આચરેલું હોય તે જીતને પામ્યું છે, અર્થાત્ તે જીતવ્યવહાર કહેવાય છે. દેશાદિના સર્વવ્યવહારોને આગળ કરીને ઘણા ગીતાર્થોની આચારણાથી જે શુદ્ધિ કરાવાય છે કે અપાય છે ते तव्यq६२ छे. (७८) तत्थ य दुविहा विई, देसे सव्वे य गंठिभेयपरा । अण्णा विरईअविड्-भवाणुबंधीण सा होइ ॥७९॥ तत्र च द्विविधा विरतिर्देशे सर्वस्मिश्च ग्रन्थिभेदपरा। अन्या विरतिरविरतिभवानुबन्धिनां सा भवति ॥ ७९ ॥ ............ १५५६ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354