Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 350
________________ ૩૩૫ આલોચના અધિકાર ये एतद् निःशल्यत्वं सम्यक् कृत्वा सुगुरुपदमूले। शक्त्या भक्त्या बहुमानं ये प्रयुञ्जन्ति ॥ १३५ ॥ ....... तेसिं निराणुबंधी, रागद्दोसा हविज्ज निरवज्जा। सुहकयतुट्टी पुट्ठी, पुण्णस्सियरस्स संसुद्धी ॥१३६ ॥ तेषां निरनुबन्धिनौ राग-द्वेषौ भवेतां निरवद्यौ। शुभकृततुष्टिः पुष्टिः पुण्यस्येतरस्य संशुद्धिः ॥ १३६ ॥........... १६१३ ગાથાર્થ– જે જીવો સુગુરુની પાસે અનુષ્ઠાનને સારી રીતે શલ્યરહિત કરીને શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક ગુરુનું બહુમાન કરે છે તેમના રાગદ્વેષ અનુબંધરહિત અને વિશુદ્ધ (=અલ્પ પ્રમાણવાળા) બને છે, તથા તેમના શુભ અનુષ્ઠાનની વૃદ્ધિ થાય છે, પુણ્યની પુષ્ટિ થાય છે, અને પાપની સારી રીતે શુદ્ધિ થાય છે=બંધાયેલાં પાપોમાં રસહાનિ વગેરે થાય छ. (१3५-१३६) जुग्गाणं भव्वाणं, संविग्गाणं विसुद्धसम्माणं। . संविग्गपक्खियाणं, दायव्वं सव्वहा तेसि ॥१३७॥ . योग्यानां भव्यानां संविग्नानां विशुद्धसम्यक्त्वानाम् । संविग्नपाक्षिकाणां दातव्यं सर्वथा तेषाम् ।। १३७ ॥........... १६१४ ગાથાર્થ– જે જીવો યોગ્ય, ભવ્ય, સંવિગ્ન, વિશુદ્ધ સમ્યક્ત્વવાળા અને સંવિગ્નપાક્ષિક છે તેમને આ પ્રકરણ બધી રીતે (=સૂત્રથી, અર્થથી भने तमयथी) मा५g. (१३७) - तग्गुणविपक्खियाणं, तप्पुरओ भासमाणमिणमं खु। पव्वयणगुणनीसंदं हुज्जा पच्छित्तमिच्छत्तं ॥१३८ ॥ तद्गुणविपक्षानां तत्पुरतो भाषमाणमिदं खलु। प्रवचनगुणनिःस्यन्दं भवेत् प्रायश्चित्तं मिथ्यात्वम् ॥ १३८ ॥...... १६१५ ગાથાર્થ– પ્રવચનગુણોના ઝરણારૂપ (=સારભૂત) આ પ્રકરણને ઉક્ત ગુણોથી વિરુદ્ધ જીવોની આગળ કહેવામાં આવે તો પ્રાયશ્ચિત્ત અને मिथ्यात्१३५ होप थाय. (१3८) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354