Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 351
________________ ૩૩૬ સંબોધ પ્રકરણ णिच्चं पसंतचित्ता, पसंतवाहियगुणेहि मज्झत्था। नियकुग्गहपडिकूला, पवयणमग्गंमि अणुकूला ॥१३९॥ नित्यं प्रशान्तचित्ताः प्रशान्तवाहिकगुणैर्मध्यस्थाः । . નિનગ્રહપ્રતિકૂતા: પ્રવનમાં અનુકૂતા: // ૩૧ I .... ૨૬૩૬ इच्चाइगुणसमेया, भवविरहं पाविऊण परमपयं । पत्ता अणंतजीवा, तेसिमणुमोयणा मज्झ ॥१४० ॥ इत्यादिगुणसमेता भवविरहं प्राप्य परमपदम् । પ્રાપ્ત મનન્તનીવાતેષામનુમોદના મમ II ૨૪૦ . ... ... ૨૬૭ ગાથાર્થ–પ્રશાંતરસને વહેવડાવનારા, ગુણોથી સદાપ્રશાંતચિત્તવાળા, મધ્યસ્થ, પોતાના કદાગ્રહથી વિરુદ્ધ, અર્થાત્ પોતાના કદાગ્રહથી રહિત, પ્રવચનમાર્ગમાં(Gજૈનસંઘથી કરાતી મોક્ષમાર્ગની આરાધનામાં) અનુકૂળ, ઇત્યાદિ ગુણોથી યુક્ત અનંત જીવો ભવવિરહને પામીને મોક્ષપદને પામ્યા છે તેમની મારી અનુમોદના છે. (૧૩૯-૧૪૦) ॥इति श्री संबोधप्रकरणं तत्त्वप्रकाशनाम कृतं श्वेताम्बराचार्यश्रीहरिभद्रसूरिभिः याकिनीमहत्तराशिष्यणीमनोहरीयाप्रबोधनार्थमिति श्रेयः ॥ આ પ્રમાણે તત્ત્વપ્રકાશક નામનું શ્રી સંબોધ પ્રકરણ શ્વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યાકિની નામના મહત્તરા (=પ્રવર્તિની) સાધ્વીના શિષ્યા સાધ્વી શ્રી મનોહરાના પ્રબોધ માટે કર્યું છે. * કલ્યાણ થાઓ. ભાવાનુવાદકારની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પરમપૂજય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354