________________
૩૨૦.
સંબોધ પ્રકરણ મોટા પણ અપરાધમાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. રાગ-દ્વેષ વધારે હોય તો નાના પણ અપરાધમાં વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. આમ આગમવ્યવહારીઓ અભિપ્રાયને માનસિક પરિણામને અનુસાર પ્રાયશ્ચિત્ત આપે. (૭૨)
सुयधरेहि लिंगस्स, ववहारायारमाणसो कप्यो। तत्थ पुलोइज्ज सया, दायव्वा जं जहा सुद्धी ॥७३॥ श्रुतधरैलिङ्गस्य व्यवहाराचारमानसो 'कल्पः। તત્ર પ્રાપ્તિ મા ટ્રાતિચા યર્ યથા શુદ્ધિ II 93 I ૫૧૦ "
ગાથાર્થ– કૃતધરો સદા પ્રાયશ્ચિત્ત પ્રતિપાદક વ્યવહાર, નિશીથ, બૃહત્કલ્પ વગેરે ગ્રંથોનું નિરીક્ષણ કરે છે. શ્રતધરોએ એ ગ્રંથોને અનુસરીને જે રીતે આલોચના લેનારની શુદ્ધિ થાય તે રીતે પ્રાયશ્ચિત્ત આપવું. (૭૩)
पुव्वं या संकलिया, गूढपएसत्थसत्थपडिबद्धा। गीयत्थनिदेसेहिं, दायव्वा जे जहा सोही ॥७४ ॥ पूर्व या संकलिता गूढप्रदेशार्थशास्त्रप्रतिबद्धा । ગીતાર્થનિર્દેશૈર્તાતા યથા શુદ્ધિ II ૭૪ ] » जह जम्मकम्मनाल-छिंदणओ अट्ठमाइ जं बद्धं । ववहारपए सोही, सव्वत्थोचियविसेसेण ॥७५ ॥ यथा जन्मकर्मनालछेदनतोऽष्टमादि यद् बद्धम्। વ્યવહારપર્વે શુદ્ધિઃ સર્વત્રવિતવિશેષે | 4 II . ૨૫૧૨ ગાથાર્થ–પૂર્વે જે સંગૃહીત કરાયેલું છે અને ગીતાર્થોની આજ્ઞાથી ગૂઢ સ્થાનોના અર્થવાળા શાસ્ત્રોમાં પ્રતિબદ્ધ ( નિયત) છે, તે પ્રાયશ્ચિત્ત જે રીતે શુદ્ધિ થાય તે રીતે આપવું. જેમ કે–જન્મકાર્ય (=પ્રસૂતિકાય) કરવામાં અને નાલ છેદવામાં ....... પ્રાયશ્ચિત્ત વ્યવહારસૂત્રમાં પ્રતિબદ્ધ (=નિયત) થયું છે. સર્વસ્થળે (= જયાં વિશેષ પ્રાયશ્ચિત્ત આપવાની જરૂર જણાય ત્યાં) ઉચિત વિશેષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવી. (૭૪-૭૫) ૧. અહીં અશુદ્ધિ જણાય છે. શબ્દાર્થ મારી સમજમાં આવ્યો નથી. તેથી માત્ર ભાવાર્થ લખ્યો
છે.–આ. રાજશેખરસૂરિ ૨. ફરા: પાપૂરો (૮-૨-૨૨૭)=, ને અને પાદપૂર્તિ માટે વપરાય છે.
- ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org