________________
૩૧૯
આલોચના અધિકાર गीयत्थेणं दिण्णं, सुद्धि अवहारिऊण तह चेव। दितस्स धारणा तह, उद्धियपय धरणरूवा वा ॥७०॥ गीतार्थेन दत्तां शुद्धिमवधार्य तथा चैव ।
તો ધારણા તથોદ્ધતાધારણરૂપ વા I ૭૦ .... ૧૪૭ ગાથાર્થ– ગીતાર્થ વડે અપાયેલી શુદ્ધિનું (=પ્રાયશ્ચિત્તનું) અવધારણ કરીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારને ધારણા વ્યવહાર હોય. અથવા ગુરુએ શ્રુતમાંથી ઉદ્ધાર કરીને કહેલા કેટલાક પ્રાયશ્ચિત્ત પદોને ધારી રાખવા અને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપવું તે ધારણા વ્યવહાર છે. (૭૦)
दव्वाई चिंतिऊणं, संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं, रूढं वा जं जहिं गच्छे॥७१॥ द्रव्यादीन् चिन्तयित्वा संहननादीनां हानिमासाद्य । પ્રાયશ્ચિત્ત નીતં વા ય યત્ર છે. ૭૬ . . ૨૫૪૮
ગાથાર્થ-દ્રવ્યાદિનો વિચાર કરીને અને સંઘયણ આદિની હાનિ પામીને ગીતાર્થો જે (ન્યૂન) પ્રાયશ્ચિત્ત આપે તે જીત પ્રાયશ્ચિત્ત છે અથવા જે ગચ્છમાં જે દોષમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ થયું હોય તે જીત પ્રાયશ્ચિત્ત છે. (૭૧) तत्थ य इमे विसेसा, आगमववहारणेहिं दायव्वा । जत्थ जहाभिप्यायविसेसमुहिस्स सोही य ॥७२ ॥ तत्र चेमे विशेषा आगमव्यवहारणैर्दातव्या। યત્ર યથાfમપ્રાથવિશેષમુદિર શોધa |૭૨
૨૧૪૨ ગાથાર્થ– પાંચ વ્યવહારોમાં આ =નીચે કહેવાશે તે) વિશેષતાઓ છે. આગમવ્યવહારીઓએ આલોચના કરનારનો જ્યાં જેવો અભિપ્રાયવિશેષ હોય ત્યાં તે અભિપ્રાયવિશેષને અનુસરીને પ્રાયશ્ચિત્ત આપવું.
વિશેષાર્થ– આગમવ્યવહારીઓ રત્નાવણિકના દષ્ટાંતથી તુલ્ય પણ અપરાધમાં આલોચના અભિપ્રાયને માનસિકભાવને જાણીને વધારેઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. જેમ રત્નોનો જાણકાર વેપારી મહાન પણ કાચમણિનું મૂલ્ય માત્ર કાકિણી આપે છે. નાના પણ વજરત્નનું મૂલ્ય લાખ રૂપિયા આપે છે, તેમ આગમ વ્યવહારીઓ પણ રાગ-દ્વેષ અલ્પ હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org