________________
उ१८
સંબોધ પ્રકરણ आगम-श्रुता-ऽऽज्ञाधारणाश्च जीतश्च पञ्च व्यवहाराः । केवल-मनःपर्याया-ऽवधि-चतुर्दश-दश-नवपूर्वाणि प्रथमोऽत्र ॥६६॥ १५४३
ગાથાર્થ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ व्यवसारो छे. तेभा शान, मन:पर्यवशान, मशिन, यौह પૂર્વો, દશ પૂર્વો અને નવ પૂર્વો એ છ પહેલો આગમ વ્યવહાર છે. (૬૬)
कहेहि सव्वं जो वुत्तो जाणमाणो वि गृहइ। न तस्स दिति पच्छित्तं, बिंति अन्नत्थ सोहय ॥६७॥ कथय सर्वं य उक्तो जानानोऽपि गृहति। . . न तस्य ददति प्रायश्चित्तं ब्रुवतेऽन्यत्र शोधय ।। ६७ ॥ .......... १५४४
ગાથાર્થ– બધા દોષોને કહે એમ આગમવ્યવહારી વડે કહેવાયેલો જે સાધુ જાણવા છતાં દોષોને છુપાવે છે તેને આગમવ્યવહારીઓ પ્રાયશ્ચિત્ત આપતા નથી, અને બીજા પાસે જઈને શુદ્ધિ કર એમ કહે છે. (૬૭).
न संभरेइ जे दोसा, सब्भावा न य मायओ। पच्चखी साहए सो उ, माइणो न उ साहए ॥६८॥ न स्मरति यान् दोषान् सद्भावाद् न च मायया । प्रत्यक्षी कथयति स तु मायिने न तु कथयति ॥ ६८ ॥ .......... १५४५ ગાથાર્થ– જેને માયાથી નહિ કિંતુ સદ્ભાવથી જ દોષો યાદ આવતા નથી તેને જે દોષો યાદ ન આવતા હોય તે દોષો આગમ વ્યવહારી કહે, ५९ मायावीने नहे. (६८)
आयारपकप्पाई, सेसं सव्वं सुयं विणिहिटुं। देसंतरट्ठियाणं, गूढपयालोयणं आणा ॥६९ ॥ आचारप्रकल्पादि शेषं सर्वं श्रुतं विनिर्दिष्टम् । देशान्तरस्थितयोगूढपदालोचनमाज्ञा ॥ ६९ ॥
ગાથાર્થ– બાકીનું નિશીથ સૂત્ર વગેરે સઘળું ય શ્રત વ્યવહાર કહ્યો છે. અન્ય દૂર) દેશમાં રહેલા બે આચાર્યોની ગૂઢપદોથી થતી આલોચના माशाव्यवहार छे. (६८)
....... १५४६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org