________________
૩૧૬ :
- સંબોધ પ્રકરણ ગાથાર્થ છેદોપસ્થાપનીય (જિનકલ્પ)માં પ્રથમના છ પ્રાયશ્ચિત્ત હોય. પરિહારવિશુદ્ધિમાં સ્થવિરકલ્પમાં આઠ અને જિનકલ્પમાં છ પ્રાયશ્ચિત્ત હોય. સૂક્ષ્મ સંપરાયમાં આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય.
વિશેષાર્થ- અહીં યથાખ્યાત ચારિત્રમાં પણ આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય. અહીં જણાવેલ પ્રાયશ્ચિત્તની સંખ્યામાં અને વ્યવહારસૂત્ર દશમો ઉદ્દેશો વગેરેમાં જણાવેલ જિનકલ્પ આદિની પ્રાયશ્ચિત્તની સંખ્યામાં કોઈ કોઈ સ્થળે ભેદ આવે છે. (૬૦) '' इच्चाइतवविसेसा, नाऊण य जो पदेइ जहजुग्गं । न कुणइ जो जहवायं, न सम्ममालोइयं तस्स ॥६१॥ इत्यादितपोविशेषान् ज्ञात्वा च यः प्रददाति यथायोग्यम्।। न करोति यो यथावादं न सम्यगालोचितं तस्य ॥ ६१ ॥.. ૫૨૮
ગાથાર્થ– જે ગુરુ ઇત્યાદિ વિશેષ પ્રકારના તપને (=પ્રાયશ્ચિત્તને) જાણીને પ્રાયશ્ચિત્ત આપે છે તે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે. ગુરુએ જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહ્યું હોય તે પ્રમાણે જે કરતો નથી તેણે સારી રીતે આલોચના કરી નથી. (૬૧)
जइ सालंबणसेवी, संकप्पाईण वज्जिओ सययं। નદુત કર્થ, માનોપચંપો . ઘર यदि सालम्बनसेवी संकल्पादीनां वर्जितः सततम् । ન હતુ દ્યારેતરાતોનાપદં પ્રવૃત્તાત્ | દર I » ૫રૂર ગાથાર્થ– જો પુષ્ટ આલંબનથી (=કારણથી) દોષ સેવે અને સંકલ્પ આદિથી સતત રહિત હોય તો તેને (પ્રવૃત્તાત્ર) જે દોષમાં જે પ્રાયશ્ચિત્ત પ્રવૃત્ત થયું હોય તે પ્રવૃત્ત પ્રાયશ્ચિત્તને આશ્રયીને પ્રાયશ્ચિત્ત સ્થાન ન આપે, અર્થાત્ જે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે પ્રાયશ્ચિત્ત ન આપે, ઓછું આપે. (૬૨) तित्थयराइपयाणं, अणासायणपरस्स सव्वग्गं । पायच्छित्तं दिज्जा, हुज्जा जइ संजमुज्जुत्तो ॥६३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org