________________
૩૧૪ -
સંબોધ પ્રકરણ જોઈએ. હાથ, મુઠ્ઠી અને લાકડી આદિથી (નિર્દયપણે) મારે તેથી પ્રકૃષ્ટ મનવાળા દુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી) ફરી વ્રતોમાં સ્થાપન ન કરાય. (આ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે.) (૫૩)
पारंचियमावज्जइ, सलिंगनिवभारियाइसेवाहि। अव्वत्तलिंगधरणे, बारस वरिसाइं सूरीणं ॥५४॥ पाराञ्चिकमापद्यते स्वलिङ्गिनीनृपभार्यादिसेवाभिः । ... અરુત્તિકરણે કાશવર્ષffણ સૂરીણામ્ ા ૧૪ ........... ૨૩૨
ગાથાર્થ સાધ્વીને કે રાજપત્નીને ભોગવવી (અથવા સાધુ-સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યનો વધ કરવો) વગેરે અપરાધોથી આચાર્યને બાર વર્ષ સુધી પારાચિક પ્રાયશ્ચિત્ત આવે છે. આ પ્રાયશ્ચિત્ત વહન કરે ત્યારે સાધુવેશ અપ્રગટ રાખે લોકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ રાખે. (૫૪).
नवरं दसमावत्तीए, नवममज्झावयाण पच्छित्तं । छम्मासे जाव तयं, जहन्नमुक्कोसओ वरिसं ॥५५॥ नवरं दशमापत्तौ नवममध्यापकानां प्रायश्चित्तम्। . પામાસન વાવત્ તર્ક નથચમુBતો વર્ષમ્ I વધુ //. .... ૫રૂર
ગાથાર્થ– ઉપાધ્યાયને તો દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપાય છે. તે પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી વર્ષ સુધી હોય છે. (૫૫)
दस ता अणुसज्जंती, जाव चउदपुब्बि पढमसंघयणी। तेण परं मूलंतं, दुप्पसहो जाव चारित्ती ॥५६॥ दश तावदनुषजन्ति यावच्चतुर्दशपूर्विप्रथमसंघयणी। તેના પર મૂનારૂં તુઝકો યાવિશ્વામિત્રી II પદ્દ II. ... ૫રૂર
ગાથાર્થ– દશ પ્રાયશ્ચિત્તો ચૌદપૂર્વીઓ અને પ્રથમ સંઘયણવાળા જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય છે. ત્યારબાદ મૂળ સુધીનાં આઠ પ્રાયશ્ચિત્તો શ્રી દુષ્યસભસૂરિજીના કાળ સુધી ચાલશે. (૫૬) ૧. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિસ્તૃત વર્ણન ભાગ-૨ના પરિશિષ્ટમાં દશ અંકના વિભાગમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org