Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૧૩
....... १५२८
આલોચના અધિકાર
सहाइएसु रागाइविरयणं साहिउंगुरूण पुरो। दिज्जइ मिच्छादुक्कड-मेयं मीसं तु पच्छित्तं ॥५०॥ शब्दादिकेषु रागादिविरचनं कथयित्वा गुरूणां पुरतः । दीयते मिथ्यादुष्कृतमेतद् मिश्रं तु प्रायश्चित्तम् ॥ ५० ॥... ............ १५२७
ગાથાર્થ– શબ્દ વગેરે વિષયોમાં રાગ વગેરે જે કર્યું તેને ગુસમક્ષ કહીને મિચ્છા મિ દુક્કડ કરાય તે મિશ્ર (આલોચના+પ્રતિક્રમણ એમ Geमय) प्रायश्चित्त छ. (५०)
कज्जो अणेसणिज्जे, गहिए असणाईए परिच्चाओ। कीड़ काउस्सग्गो, दिढे दुस्सुविणपमुहंमि ॥५१॥ कार्योऽनेषणीये गृहीतेऽशनादिके परित्यागः। क्रियते कायोत्सर्गो दृष्टे दुःस्वप्नप्रमुखे ॥५१॥.
ગાથાર્થ– ગ્રહણ કરેલા દોષિત આહાર આદિમાં દોષિત આહાર આદિનો ત્યાગ કરવો =વિવેક કરવો) જોઈએ. દુઃસ્વપ્ન વગેરે જોવાયે छते योत्स[ प्रायश्चित्त १२॥छे. (५१) - निव्विगयाई दिज्जइ, पुढवाइविघट्टणे तवविसेसो।
तवदुइमस्स मुणिणो, किज्जइ पज्जायवुच्छेए ॥५२॥ निर्विकृत्यादिर्दीयते पृथ्व्यादिविघट्टने तपोविशेषः । तपोदुर्दमस्य मुनेः क्रियते पर्यायव्युच्छेदः ॥ ५२ ॥................ १५२९
ગાથાર્થ-સચિત્ત પૃથ્વી આદિનાસંઘટ્ટામાં નિવિઆદિતપવિશેષ અપાય છે. તપથી દમી ન શકાય તેવા મુનિના પર્યાયનો છેદ કરાય છે. પર) पाणाइवायपमुहे, पुणव्वयारोवणं विहेयव्वं । ठाविज्जइ न वएसु, कराइघायप्पदुट्ठमणो ॥५३॥
प्राणातिपातप्रमुखे पुनर्वतारोपणं विधातव्यम्। - स्थाप्यते न व्रतेषु करादिघातप्रदुष्टमनाः ॥ ५३ ॥......... ........... १५३०
ગાથાર્થ– ઇરાદાપૂર્વક પંચંદ્રિય જીવનો વધ વગેરે મોટા દોષોમાં (પૂર્વના સઘળા પર્યાયનો છેદ કરીને) ફરી મહાવ્રતોનું આરોપણ કરવું
हवव्व।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354