________________
લેશ્યા અધિકાર
૨૨૯ असंख्येयानामुत्सर्पिणीनामवसर्पिणीनां ये समयाः । संख्यातीता लोका लेश्यानां भवन्ति स्थानानि ॥ २५ ॥. ......... ૨૩૦૨
ગાથાર્થ– કાળથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા અસંખ્ય લોકાકાશ પ્રમાણ વેશ્યાઓનાં અધ્યવસાય સ્થાનો છે. (૨૫)
जोगगयदव्वलेसा, के वि भणंति जाव जोगीणं। तोण अजोगित्ते वि हु, नज्जइ ता जुत्तिवयणमिणं ॥ २६ ॥ योगगतद्रव्यलेश्याः केऽपि भणन्ति यावद् योगिनाम् । ततो नायोगित्वेऽपि खलु ज्ञायते ततो युक्तिवचनमिदम् ॥ २६ ॥ ... १३१०
ગાથાર્થ– કોઈક દ્રવ્યલેશ્યા યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે એમ કહે છે. કારણ કે જીવો યોગવાળા હોય ત્યાં સુધી જ લેગ્યા હોય છે. તેથી અયોગ અવસ્થામાં લેગ્યા હોતી નથી. તેથી આ દ્રિવ્યલેયા યોગાન્તર્ગત દ્રવ્યસ્વરૂપ છે એ) વચન યુક્ત છે. (૨૬)
ता न कसायसहाया, लेसा जम्हा अणण्णवइरित्ता। जुज्जइ अकसायाणं, कसायसंदीवणे तासिं ॥ २७ ॥ ततो न कषायस्वभावा लेश्या यस्मादन्योऽन्यव्यतिरिक्ताः । યુ તે મ(?) પાયાનાં કષાયલીપને તાણમ્ II ર૭ II ..૨૩૨૨
ગાથાર્થ– તેથી વેશ્યાઓ કષાયરૂપ નથી. કારણ કે કષાય અને વેશ્યા પરસ્પર ભિન્ન છે. યોગાન્તર્ગત દ્રવ્ય લેશ્યાઓ કષાયયુક્ત જીવોના કષાયોને પ્રદીપ્ત કરે છે–વધારે છે. ' વિશેષાર્થ દ્રવ્યલેશ્યા યોગાન્તર્ગત દ્રવ્ય સ્વરૂપ છે અને કષાયોને પ્રદીપ્ત કરે છે એ મતનું પૂજય શ્રી મલયગિરિસૂરિ મહારાજે પન્નવણા ગ્રંથના ૧૭મા લેશ્યાપદમાં પ્રારંભમાં જ સમર્થન કર્યું છે. (૨૭)
(હવે દ્રવ્યલેશ્યા કર્મના ઝરણાસ્વરૂપ (=વિકારસ્વરૂપ) છે એ મતનું ખંડન કરે છે.) .. जइ लेसा निस्संदो, कम्माणं ता हविज्ज केसिं वा।
जइ घाइकम्मजणिया, ता केवलिणं न जुज्जइ य ॥२८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org