________________
આલોચના અધિકાર
૨૯૩ ચારિત્રની શુદ્ધિને (તે તે દોષમાં કેવું પ્રાયશ્ચિત્ત આપવું વગેરે) સમજી શકતો નથી, તેથી ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપતાં તે પોતાને અને मातोयने मेम बनेने संसारमा मा3 छ. (भभावे ७.) (१८) ससल्लो जइ वि कटुग्गं, घोरं वीरं तवं चरे। दिव्वं वाससहस्सं तु, तओ वितं तस्स निष्फलं ॥२०॥ सशल्यो यद्यपि कष्टोग्रं घोरं वीरं तपश्चरेद् । दिव्यं वर्षसहस्रं तु तदाऽपि तत् तस्य निष्फलम् ॥ २० ...... १४९७ ગાથાર્થ– શલ્યસહિત જીવ ઉગ્રકષ્ટવાળું, ભયંકર અને પરાક્રમવાળું તપ દિવ્ય હજાર વર્ષો સુધી કરે તો પણ તેનું તે તપ નિષ્ફળ છે. (૨૦) जइ सुकुसलो वि विज्जो, अन्नस्स कहेइ अप्पणो वाहिं। एवं जाणंतस्स वि, सल्लुद्धरणं गुरुसगासे ॥२१॥ यदि सुकुशलोऽपि वैद्योऽन्यस्य कथयत्यात्मनो व्याधिम् । एवं जानतोऽपि शल्योद्धरणं गुरुसकाशे ॥ २१ ॥. ................... १४९८ - ગાથાર્થ અતિશય કુશળ પણ વૈદ્ય પોતાની વ્યાધિ બીજાને કહે છે. એ પ્રમાણે આલોચનાના જ્ઞાતાએ પણ ગુરુની પાસે અપરાધરૂપ શલ્યનો, ઉદ્ધાર કરવો જોઇએ. (૨૧)
अक्खंडियचारित्तो, वयगहणाओ य जो य गीयत्थो। तस्स सगासे दंसणवयगहणं सोहिकरणं च ॥२२॥ अखण्डितचारित्रो व्रतग्रहणाच्च यश्च गीतार्थः । तस्य सकाशे दर्शनव्रतग्रहणं शोधिकरणं च ॥ २२ ॥..... ... १४९९
ગાથાર્થ– ચારિત્ર લીધું ત્યારથી જે અખંડ ચારિત્રી હોય અને ગીતાર્થ હોય તેની પાસે સમ્યકત્વનો સ્વીકાર અને શુદ્ધિ (આલોચના) કરવી
मे. (२२) आलोयणापरिणओ, संमं संपट्टिओ गुरुसगासे। जइ अंतरा वि कालं, करिज्ज आराहगो तहवि ॥२३॥ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org