Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 306
________________ આલોચના અધિકાર ૨૯૧ पोती प्रमाW कृत्वा कृतिकर्म-चैत्यवन्दनकम् । વસ્થાપનપૂર્વતિવારા સર્વે મળતા: II ૨૬ / ૨૪૨૨ ગાથાર્થ– ચૈત્યવંદન અને ગુરુવંદન કરીને મુહપત્તિનું પડિલેહણ, કરીને (સોધિ મંદિસા અને અતિચાર આલોઉં એ બે આદેશ માગીને) વષસ્થાપનાની પૂર્વે સર્વ અતિચારો કહેવા. વિશેષાર્થ– વસ્થાપન પૂર્વે એટલે ચાતુર્માસ રહેવા માટે દિવસ નિશ્ચિત થાય તે પહેલાં. પૂર્વે આજની જેમ અષાઢ સુદ ચૌદશથી ચાતુર્માસ નિશ્ચિત ન હતું. ચાતુર્માસ પ્રાયોગ્ય ક્ષેત્ર જલદી પ્રાપ્ત ન થાય ત્યારે કલ્પસૂત્રમાં કહ્યા મુજબ અષાઢ સુદ-૧૫ પછી પાંચ પાંચ દિવસ લંબાવે, એમ લંબાવતાં લંબાવતાં ભાદરવા સુદ-૫ આવે ત્યારે અવશ્ય જ્યાં હોય ત્યાં સ્થિર રહે. આ રીતે ચાતુર્માસમાં એક સ્થળે સ્થિર રહેવાનો નિર્ણય થાય તેને શાસ્ત્રની ભાષામાં વષસ્થાપન કહેવાય. વષસ્થાપનની પૂર્વે આલોચના લેવાનું કારણ એ છે કે ચાતુર્માસમાં આલોચના લેવાનો નિષેધ છે. (જુઓ પ્રસ્તુત અધિકારમાં સાતમી ગાથા) (૧૫) आलोयणापरिणओ, पावं फेडेइ सयलभवजणियं । जइ निस्सल्गुणेहिं, ससल्लओ तं समज्जेइ ॥१६॥ ... आलोचनापरिणतः पापं स्फेटयति सकलभवजनितम्। .. ચંદ્ર નિ:શલ્યTળેઃ સશક્ત સમયતિ II ૨૬ !. ... ૨૪૬૩ ગાથાર્થ–આલોચના કરવાના પરિણામવાળો જીવજો શલ્યરહિત બનીને આલોચના કરે તો સઘળા ભવોમાં ઉત્પન્ન કરેલાં પાપનો નાશ કરે છે. પણ જો શલ્યસહિત આલોચના કરે તો પાપોને ઉપાર્જે છે=બાંધે છે. (૧૬) पायइ सोय(स)इ पुण्णं, पांसइ गुंडे जीववत्थं वा। पावसहस्स अत्थो, णिज्जुत्तिपएहि विण्णेओ ॥१७॥ पाचयति शोषयति पुण्यं पंसयति गुण्डयति जीवावस्थां वा। પપશદ્યાર્થી નિપિવિશેય: I છ... . ૨૪૬૪ ગાથાર્થ જે પુણ્યને પકાવી દે સુકાવી દે અને જીવની અવસ્થાને દૂષિત કરે=ધૂળથી ખરડી નાખે તે પાપ. નિર્યુક્તિપદોથી પાપ શબ્દનો આ અર્થ જાણવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354