Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૦ - સંબોધ પ્રકરણ ગાથાર્થ નહિ ઉદ્ધરેલું અલ્પ પણ ભાવશલ્ય રાજપુત્ર-વણિકપુત્રને કટુ વિપાકવાળું થયું તો પછી નહિ ઉદ્ધરેલા ઘણાં પાપો માટે તો શું કહેવું? (૩૨) पक्खिय चाउम्मासे, आलोयणा नियमओ य दायव्वा। गहणं अभिग्गहाण य, पुव्वं गहिए निवेएउ॥ ३३ ॥ पाक्षिक-चातुर्मासे आलोचना नियमतश्च दातव्या। ग्रहणमभिग्रहाणां च पूर्वं गृहीतान् निवेद्य ॥ ३३ ॥ ............ ૨૫૭૦ ગાથાર્થ– દર પાક્ષિકમાં અને ચોમાસીએ તો ગુરુ પાસે આલોચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા. (૩૩) निट्ठवियपावकम्मा; सम्मं आलोइयं गुरुसगासे। पत्ता अणंतसत्ता, सासयसुक्खं अणाबाहं ॥३४॥ निष्ठापितपापकर्माणः सम्यगालोच्य गुरुसकाशे। પ્રાપ્ત મનના સ્વા: શાશ્વત સુમનવિધિમ્ II રૂછ I ... ૨૫૨૨ ગાથાર્થ ગુરુની પાસે સારી રીતે આલોચના કરીને સઘળાં કર્મોને ખપાવી અનંતા જીવો દુઃખરહિત શાશ્વત સુખને પામ્યા છે. (૩૪) आलोयणा वि दुविहा, कयवयकम्मा अकिच्चवयकम्मा। इक्विका वि य दुविहा, सद्धासत्तीविभेएहि ॥ ३५ ॥ आलोचना तु द्विविधा कृतव्रतकर्माऽकृतव्रतकर्मा । is a કિંવિધા શ્રદ્ધા-વિખેતાણામ્ II રૂવ //........ ૧૨૨, ગાથાર્થ– આલોચના કૃતવ્રતકર્મા અને અકૃતવ્રતકર્મા એ બે પ્રકારની છે. તે એક એક પણ શ્રદ્ધા અને શક્તિ એ ભેદોથી બે બે પ્રકારની છે. | વિશેષાર્થ– આલોચક વ્રત-નિયમો લીધા હોય તો તેની આલોચના કૃતવ્રતકર્મા છે. જેણે વ્રતો-નિયમો ન લીધી હોય તેની આલોચના અકૃતવ્રતકર્મા છે. જે આલોચકમાં તપથી આલોચના પૂર્ણ કરવાની શક્તિ ન હોય, માત્ર આલોચનાની શ્રદ્ધા હોય તેની આલોચના શ્રદ્ધા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354