________________
૩૦૦
- સંબોધ પ્રકરણ ગાથાર્થ નહિ ઉદ્ધરેલું અલ્પ પણ ભાવશલ્ય રાજપુત્ર-વણિકપુત્રને કટુ વિપાકવાળું થયું તો પછી નહિ ઉદ્ધરેલા ઘણાં પાપો માટે તો શું કહેવું? (૩૨)
पक्खिय चाउम्मासे, आलोयणा नियमओ य दायव्वा। गहणं अभिग्गहाण य, पुव्वं गहिए निवेएउ॥ ३३ ॥ पाक्षिक-चातुर्मासे आलोचना नियमतश्च दातव्या। ग्रहणमभिग्रहाणां च पूर्वं गृहीतान् निवेद्य ॥ ३३ ॥ ............ ૨૫૭૦
ગાથાર્થ– દર પાક્ષિકમાં અને ચોમાસીએ તો ગુરુ પાસે આલોચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા. (૩૩) निट्ठवियपावकम्मा; सम्मं आलोइयं गुरुसगासे। पत्ता अणंतसत्ता, सासयसुक्खं अणाबाहं ॥३४॥ निष्ठापितपापकर्माणः सम्यगालोच्य गुरुसकाशे। પ્રાપ્ત મનના સ્વા: શાશ્વત સુમનવિધિમ્ II રૂછ I ... ૨૫૨૨ ગાથાર્થ ગુરુની પાસે સારી રીતે આલોચના કરીને સઘળાં કર્મોને ખપાવી અનંતા જીવો દુઃખરહિત શાશ્વત સુખને પામ્યા છે. (૩૪)
आलोयणा वि दुविहा, कयवयकम्मा अकिच्चवयकम्मा। इक्विका वि य दुविहा, सद्धासत्तीविभेएहि ॥ ३५ ॥ आलोचना तु द्विविधा कृतव्रतकर्माऽकृतव्रतकर्मा ।
is a કિંવિધા શ્રદ્ધા-વિખેતાણામ્ II રૂવ //........ ૧૨૨, ગાથાર્થ– આલોચના કૃતવ્રતકર્મા અને અકૃતવ્રતકર્મા એ બે પ્રકારની છે. તે એક એક પણ શ્રદ્ધા અને શક્તિ એ ભેદોથી બે બે પ્રકારની છે. | વિશેષાર્થ– આલોચક વ્રત-નિયમો લીધા હોય તો તેની આલોચના કૃતવ્રતકર્મા છે. જેણે વ્રતો-નિયમો ન લીધી હોય તેની આલોચના અકૃતવ્રતકર્મા છે. જે આલોચકમાં તપથી આલોચના પૂર્ણ કરવાની શક્તિ ન હોય, માત્ર આલોચનાની શ્રદ્ધા હોય તેની આલોચના શ્રદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org