________________
૨૯૪ -
- સંબોધ પ્રકરણ आलोचनापरिणतः सम्यक् संप्रस्थितो गुरुसकाशे। દાપિ જાતં યુવાધવસ્તથા । રર . .. . ૨૫૦૦ ગાથાર્થ– આલોચના કરવાના પરિણામવાળો આત્મા આલોચના કરવા માટે ગુરુ પાસે જવા નીકળે અને ત્યાં પહોંચતાં પહેલાં રસ્તામાં જ મૃત્યુ પામે, તો પણ તેને આરાધક સમજવો, અર્થાત્ આલોચના નહિ થવા છતાં તે વિરાધક બનતો નથી. (૨૩) .
लज्जाइगारवेणं, बहुस्सुयमएण वा वि दुच्चरियं । जो न कहेइ गुरूणं, न हु सो आराहगो भणिओ ॥२४॥ लज्जादिगौरवेण बहुश्रुतमदेन वाऽपि दुश्चरितम् । यो न कथयति गुरुभ्यो न खलु स आराधको भणितः ॥ २४ ॥... १५०१ ગાથાર્થ– જે લજ્જાથી અને ગારવથી=મોટાઈથી અથવા રસગારવધુ: ઋદ્ધિગારવ અને શાતાગારવમાં આસક્તિથી તપ કરવાની ઇચ્છાના અભાવે કે બહુશ્રુતપણાના મદથી આચરેલા દોષોને ગુરુ આગળ ન જણાવે, તેને આરાધક કહ્યો નથી. (તેને આરાધક ન જાણવો.) (૨૪)
जह बालो जंपंतो, कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविष्यमुक्को य ॥२५॥ यथा बालो जल्पन् कार्यमकार्यं च ऋजुकं भणति । તં તથાનો માયામવિપ્રમુpa II રપ ...... ૨૫૦૨ ગાથાર્થ– બાળક (અણસમજુ હોવાથી) કાર્ય-કાર્યનો (સારાખોટાનો) વિચાર કર્યા વિના જ જેવું જાણે તેવું સરળ ભાવે જેમ બોલે છે, તેમ આલોચકે પણ કપટ-મોટાઈ વગેરે દૂષણોને છોડીને જે અપરાધો જેમ થયા હોય તેમ પ્રગટ જણાવવા જોઈએ. (૨૫) संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं । सल्लाणुद्धरणविवाग-दंसगाईहिं आलोए ॥२६॥ संवेगपरं चित्तं कृत्वा तैस्तैः सूत्रैः। શીનુદ્ધવિપાર્શપિનોવિયેત્ II રદ્દ ... १५०३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org