________________
૨૭૧
મિથ્યાત્વ અધિકાર
गुणिसंगजोगसुकहाकहापरो चियकिच्चतप्परओ। किरियाइ अणुव्विग्गो, जिग्गासा तच्चभावाणं ॥२३॥ गुणिसङ्गयोगसुकथाकथापर उचितकृत्यतत्परकः ।। ક્રિયાયામનુર્વિનો જિજ્ઞાસા તથ્થબાવાનામ્ / રર . . ૨૪૪૨
ગાથાર્થ– તે ગુણી જીવોનો સંગ કરવામાં, યોગની સારી કથાઓનું કથન કરવામાં અને ઉચિત કર્તવ્યો કરવામાં તત્પર હોય, આત્મહિતકર ક્રિયામાં ઉદ્વિગ્ન ન બને, સત્ય તત્ત્વોની જિજ્ઞાસાવાળો હોય. (૨૩)
धारियभवसंतासो, भवपासो मन्नइ व पाससमो। सवणसमीहा सच्चा, उज्जुमई धम्मनिरविग्यो ॥२४॥ धारितभवसंत्रासो भवपाशं मन्यते वा पाशसमम् । શ્રવણસમીદા સત્યા ઋગુમતિર્ધનિર્વિન આ ર૪ ............... ૨૪૧૦
ગાથાર્થ– તે ભવના ત્રાસને ધારણ કરનારો હોય, અર્થાત્ ચતુર્ગતિ રૂપ સંસાર ઉપર અત્યંત ત્રાસ હોય, ભવરૂપ પાશને(=ફાંસલાનેબંધનને) પાશ સમાન માને, સાચી ધર્મશ્રવણની ઇચ્છાવાળો હોય, સરળ મંતિવાળો હોય, અને ધર્મમાં વિદ્ગોથી રહિત હોય ધર્મમાં આવનારાં વિઘ્નોનો યોગીઓની સેવાથી નાશ થઈ જાય. (૨૪) . भवपासमोयणत्थं, सव्वं कटुं करेइ धणदाणं।
गुरुभत्तिखंतिजुत्तो, अदोहभावेण झाणबीयधरो ॥२५॥ . भवपाशंमोचनार्थं सर्वं कष्टं करोति धनदानम् । પુરરુક્ષતિયુરોગોદમાવેન નવીન / ર II ૨૪૧૭ ગાથાર્થ- તે ભવરૂપ પાશમાંથી મુક્ત થવા માટે સર્વ કષ્ટોને કરે છે સહન કરે છે, ધનનું દાન કરે છે. ગુરુભક્તિ અને ક્ષમાંથી યુક્ત હોય. કોઈના ઉપર દ્રોહ કરનારો ન હોય. ધ્યાનરૂપ યોગબીજને ધારણ કરનારો હોય. (૨૫)
આ જીવ અવેદ્યસંવેદ્યપદના દોષોથી યુક્ત ન હોય એ જણાવવા માટે અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવો કેવો હોય છે તે જણાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org