Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 301
________________ ૨૮૬ સંબોધ પ્રકરણ हत्थु ३त्तर३सवणतिगं ३, रोहिणी २ रेवइ २ पुणव्वसूण २ दुगं. अणुराहसमं भणिया, सोलस आलोयणारिक्खा ॥४॥ . हस्तोत्तराश्रवणत्रिकं रोहिणी-रेवती-पुनर्वसुद्विकम् । . अनुराधासमं भणिताः षोडश आलोचनक्षाः (आलोचना-ऋक्षाः) ॥ ४ ॥ १४८१ ગાથાર્થ-હસ્તત્રિક, ઉત્તરાત્રિક, શ્રવણત્રિક, રોહિણીકિક,રેવતીતિક, પુનર્વસુદ્ધિક અને અનુરાધા સહિત સોળ નક્ષત્રો આલોચનાના કહ્યા છે. વિશેષાર્થ– હસ્તત્રિક- હસ્ત, ચિત્રા અને સ્વાતિ. ઉત્તરાત્રિકઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્યુની. શ્રવણત્રિક- શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા. રોહિણીતિક- રોહિણી અને મૃગશીર્ષ. રેવતીતિક–રેવતી અને અશ્વિની પુનર્વસુદ્ધિક–પુનર્વસુ અને પુષ્ય. (૪) आलोयणातिहीओ, नंदा भद्दा जया य पुण्णा य। रविससिबुहगुरुसुक्का, वारा करणाणि विट्ठिविणा ॥५॥ आलोचनातिथयो नन्दा भद्रा जया च पूर्णा च । રવિ-શનિ-વૃધ-ગુરુ-શુI વારી શરન વિષ્ટિ વિના / ૧ / ૨૪૮૨ ગાથાર્થ– નંદા, ભદ્રા, જયા અને પૂર્ણ આલોચનાની તિથિઓ છે. રવિ, સોમ, બુધ, ગુરુ અને શુક્ર આલોચનાના વાર છે. વિષ્ટિ (=ભદ્રા) વિના કરણો આલોચનાના છે. વિશેષાર્થ– નંદા એકમ, છઠ્ઠ અને અગિયારસ. ભદ્રા- બીજ, સાતમ અને બારસ. જયા– ત્રીજ, આઠમ અને તેરસ. પૂર્ણા– પાંચમ, દશમ અને પૂનમ. (આમાં ૪-૯-૧૪ સિવાયની બધી તિથિઓ આવી જાય છે.) (૫) सूरे धणुमीणगए, गुरुहरिविटे य गंडविइवाए। अण्णे वि असुहजोगा, सोहिपयाणे परिच्चाया ॥६॥ सूर्ये धनुर्मीनगते गुरुहरिविष्टे च गण्ड-व्यतिपाते । કડથરુદ્ધયો શુદ્ધિાને પરિત્યાખ્યા: / ૬ . ............ १४८३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354