Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 300
________________ આલોચના અધિકાર ૨૮૫ : ૧૧. આલોચના અધિકાર नमिऊण जिणं वीरं, मोहारिनिसूयणे महावीरं। आलोयणचक्कनिहणियकम्मनिवलद्धजयकेउं ॥१॥ नत्वा जिनं वीरं मोहारिनिसूदने महावीरम् । માતોના વિનિહાલપનમ્બાયતુમ્ II ? . ૨૪૭૮ आराहणाहियारो, अह भण्णइ सयलपावकम्माणं । जीवा दुविहा वुत्ता, सम्मट्टिीवि मिच्छा वा ॥२॥ आराधनाधिकारोऽथ भण्यते सकलपापकर्मणाम् । નીવા ફિવિધા ૩: સીઇથોપિ મિથ્યાદિષ્ટો વા II ર ..... ૨૪૭૨ ગાથાર્થ– મોહરૂપ શત્રુનો નાશ કરવામાં મહાપરાક્રમી અને જેમણે આલોચનારૂપ ચક્રથી કર્મરૂપ શત્રુને હણીને જયપતાકા મેળવી છે એવા શ્રીવીરજિનને નમીને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એમ બે પ્રકારના જીવો કહ્યા. હવે સર્વપાપકર્મોની આલોચનારૂપ આરાધનાનો અધિકાર કહેવાય છે. (૧-૨) ‘जा जिणवयणे जयणा, विहिकरणं दव्वपमुहजोगेहि । सा धम्माराहणा खलु, विराहणा ताण पडिसेहो ॥३॥ .. या जिनवचने यतना विधिकरणं द्रव्यप्रमुखयोगैः। સા ધર્માધના 97 વિધના યોઃ પ્રતિષેધ: I રૂ ................. ૨૪૮૦ ગાથાર્થ દ્રવ્ય વગેરેના યોગથી જિનવચનમાં (=જિનવચનના અનુસારે) યતના કરવી અને વિધિનું પાલન કરવું તે ધર્મારાધના છે અને તે (યતના અને વિધિનું પાલન) ન કરવા તે વિરાધના છે. વિશેષાર્થ– દ્રવ્ય વગેરેના યોગથી એટલે આરાધનાને અનુકૂળ દ્રવ્યહોત્ર-કાળ-ભાવની પ્રાપ્તિથી. યેતના એટલે જીવવિરાધના ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવાનો ઉપયોગ અથવા જ્યારે દોષ સેવવો જ પડે ત્યારે અધિકદોષનો ત્યાગ થાય તે રીતે અલ્પદોષ સેવાય તેનો ઉપયોગ. (૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354