________________
૨૮૬
સંબોધ પ્રકરણ हत्थु ३त्तर३सवणतिगं ३, रोहिणी २ रेवइ २ पुणव्वसूण २ दुगं. अणुराहसमं भणिया, सोलस आलोयणारिक्खा ॥४॥ . हस्तोत्तराश्रवणत्रिकं रोहिणी-रेवती-पुनर्वसुद्विकम् । . अनुराधासमं भणिताः षोडश आलोचनक्षाः (आलोचना-ऋक्षाः) ॥ ४ ॥ १४८१ ગાથાર્થ-હસ્તત્રિક, ઉત્તરાત્રિક, શ્રવણત્રિક, રોહિણીકિક,રેવતીતિક, પુનર્વસુદ્ધિક અને અનુરાધા સહિત સોળ નક્ષત્રો આલોચનાના કહ્યા છે.
વિશેષાર્થ– હસ્તત્રિક- હસ્ત, ચિત્રા અને સ્વાતિ. ઉત્તરાત્રિકઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્યુની. શ્રવણત્રિક- શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા. રોહિણીતિક- રોહિણી અને મૃગશીર્ષ. રેવતીતિક–રેવતી અને અશ્વિની પુનર્વસુદ્ધિક–પુનર્વસુ અને પુષ્ય. (૪)
आलोयणातिहीओ, नंदा भद्दा जया य पुण्णा य। रविससिबुहगुरुसुक्का, वारा करणाणि विट्ठिविणा ॥५॥ आलोचनातिथयो नन्दा भद्रा जया च पूर्णा च । રવિ-શનિ-વૃધ-ગુરુ-શુI વારી શરન વિષ્ટિ વિના / ૧ / ૨૪૮૨
ગાથાર્થ– નંદા, ભદ્રા, જયા અને પૂર્ણ આલોચનાની તિથિઓ છે. રવિ, સોમ, બુધ, ગુરુ અને શુક્ર આલોચનાના વાર છે. વિષ્ટિ (=ભદ્રા) વિના કરણો આલોચનાના છે.
વિશેષાર્થ– નંદા એકમ, છઠ્ઠ અને અગિયારસ. ભદ્રા- બીજ, સાતમ અને બારસ. જયા– ત્રીજ, આઠમ અને તેરસ. પૂર્ણા– પાંચમ, દશમ અને પૂનમ. (આમાં ૪-૯-૧૪ સિવાયની બધી તિથિઓ આવી જાય છે.) (૫)
सूरे धणुमीणगए, गुरुहरिविटे य गंडविइवाए। अण्णे वि असुहजोगा, सोहिपयाणे परिच्चाया ॥६॥ सूर्ये धनुर्मीनगते गुरुहरिविष्टे च गण्ड-व्यतिपाते । કડથરુદ્ધયો શુદ્ધિાને પરિત્યાખ્યા: / ૬ . ............ १४८३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org