________________
૨૭૮ *
સંબોધ પ્રકરણ સમ્યકત્વ પામવાની લાયકાત હોવાથી દ્રવ્યથી ધર્મચિ સમ્યકત્વ હોય. માટે અહીં કહ્યું કે આઠમા મિથ્યાત્વમાં રુચિ ધર્મરુચિ વગેરેનો વિસ્તાર છે.
અંશના એટલે અંશઅંશ એટલે સત્તા. “કંસ કૃતિ સંત મિત્ર”=અંશ એટલે સત્તામાં રહેલું કર્મ સમ્યક્ત્વ મોહનીયના ઉદયનો અભાવ થાય તો પણ તે સત્તામાં રહે છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે જ સમ્યક્ત્વ મોહનીય સત્તામાંથી જાય. (૩૬) पायमिह संपदायाओ, खओवसमियं लहिज्ज सम्मत्तं । । खइयमवि केवि अहवा, जइ हुज्जा तब्भवे सिद्धी ॥३७॥ प्राय इह संप्रदायात् क्षायोपशमिकं लभेत सम्यक्त्वम् । ક્ષયિપિ ગૃથવા રિ પ તપૂર્વ સિદ્ધિ ને રૂ૭ | ૨૪૬૩
ગાથાર્થ– પ્રાયઃ અહીં સંપ્રદાયના (ગુરુપરંપરાગત ઉપદેશના) અનુસારે જીવ (પહેલીવાર) ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે અથવા જો તે જ ભવમાં મોક્ષ થવાનો હોય તો કોઈ જીવો (પહેલી વાર) ક્ષાયિક સમ્યકત્વ પણ પામે.
વિશેષાર્થ- પહેલી વાર સમ્યક્ત્વની પ્રાપ્તિ અંગે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એમ બે મત છે. કાર્મગ્રંથિક મતે સૌથી પ્રથમવાર સમ્યકત્વ પામે ત્યારે પથમિક સમ્યક્ત્વ જ પામે. જ્યારે સૈદ્ધાંતિક મતે પરામિક કે લાયોપથમિક એ બેમાંથી ગમે તે એકસમ્યક્ત્વ પામે છે. કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાદષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતો નથી. ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. પણ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૫૩૧ની કોટ્યાચાર્યની ટીકામાં મિથ્યાદષ્ટિ પણ ક્ષાયિક સમ્યકત્વ પામે એમ જણાવ્યું છે. આ કથન અહીં જણાવ્યું તેમ “તે જ ભવમાં મુક્તિમાં જનારા કોઇ જીવો પહેલી વાર પાયિક સમ્યકત્વ પામે” એ અપેક્ષાએ હોય એમ સંભવે છે. (૩૭)
चउदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा। मइउहिविवज्जासे, होइ मिच्छंन सेसेसु ॥३८॥ चतुर्दशसु दशसु चाभिन्ने नियमा सम्यक्त्वं तु शेषके भजना। અત્યવધવિપાસે મવતિ મિથ્યાત્વ ન રાખેલું રૂ૮ .............. ૨૪૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org