________________
૨૪૪
સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધ્યાન કરનારને કાળ પણ એવો જોઈએ કે જેમાં યોગસ્વસ્થતા ઉત્તમ મળતી હોય, કિંતુ દિવસ જયા રાત્રિ જયોગ્ય વેળા, એવો નિયમ નથી, એમ તીર્થંકર-ગણધર દેવોએ) કહ્યું છે. (૩૮) जच्चिय देहावत्था, जिया ण झाणोवरोहिणी होइ।. झाइज्जा तयवत्थो, ठिओ निसण्णो निविन्नो वा ॥३९॥ यैव देहावस्था जिता न ध्यानोपरोधिनी भवति। ધ્યાત્ તવસ્થ: સ્થિતો નિષો નિર્વિજો વા II રૂ .શરૂદ્દ ગાથાર્થ અભ્યાસ કરેલી જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બનતી હોય, તે અવસ્થામાં રહીને ધ્યાન કરે, ચાહે ઊભા (કાયોત્સર્ગ અવસ્થામાં) રહીને, યા (વીરાસનાદિએ) બેઠા રહીને કે લાંબા-ટૂંકા સૂઈ રહીને. (૩૯)
सव्वासु वट्टमाणा, मुणओ जं देसकालचिट्ठासु। वरकेवलाइलाभं, पत्ता बहुसो समियपावा ॥४०॥ सर्वासु वर्तमाना मुनयो यद् देशकालचेष्टासु। . વરવાહિતાએ પ્રાસા દુ: શાન્તHITI: II ૪૦ || શરૂ૭ ગાથાર્થ (દશ-કાળ-આસનનો નિયમ નથી, કારણ કે મુનિઓ બધી ય દેશ-કાળ-શરીરાવસ્થામાં રહ્યા અનેકવાર પાપને શમાવીને પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. (૪૦)
तो देसकालचिट्ठा-नियमो झाणस्स नत्थि समयंमी। जोगाण समाहाणं, जह होइ तहा पयइयव्वं ॥४१॥ ततो देशकालचेष्टानियमो ध्यानस्य नास्ति समये । યોરાનાં સમાધાન થા મવતિ તથા પ્રતિતવ્યમ્ II 8? It........... રૂપ૮ ગાથાર્થ– એટલા માટે આગમમાં ધ્યાનની દેશ-કાળ-શરીરચેષ્ટા અમુક જ જોઈએ એવો નિયમ નથી. માત્ર યોગોની સ્વસ્થતા જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો. (આટલો નિયમ છે.) (૪૧).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org