Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 277
________________ २६२ . સંબોધ પ્રકરણ यथा चिरसञ्चितमिन्धनमनलः पवनसहितो द्रुतं दहति। तथा कर्मेन्धनममितं क्षणेन ध्यानानलो दहति ॥ १०५ ।। .......... १४२२ ગાથાર્થ જેમ પવન સહિત અગ્નિ દીર્ધકાળના પણ એકત્રિત કરેલા ઇંધણને શીધ્ર ભસ્મીભૂત કરી દે છે, એમ ધ્યાનરૂપી અગ્નિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મબંધનને બાળી દે છે. (૧૦૫) जह वा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति। झाणपवणावहूया, तह कम्मघणा विलिज्जति ॥१०६ ॥ यथा वा घनसङ्घाताः क्षणेन पवनाहता विलीयन्ते। .. ध्यानपवनावधूतास्तथा कर्मघना विलीयन्ते ।। १०६ . .. १४२३ ગાથાર્થ અથવા જેવી રીતે પવનથી ધકેલાયેલા વાદળના સમૂહ ક્ષણવારમાં વિનષ્ટ થઈ જાય છે એ રીતે ધ્યાનરૂપી પવનથી હડસેલાયેલા કર્મવાદળો નાશ પામી જાય છે. (૧૦) न कसायसमुत्थेहिं, वाहिज्जइ माणसेहिं दुक्खेहि। ईसाविसायसोगाइएहिं झाणोवगयचित्तो ॥१०७ ॥ न कषायसमुत्थैर्बाध्यते मानसैर्दुःखैः । इर्ष्या-विषाद-शोकादिकैर्ध्यानोपगतचित्तः ।। १०७ ॥.. ....... १४२४ ગાથાર્થ ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો (આત્મા) કષાયોથી ઉદ્ભવતા માનસિક દુઃખો ઇર્ષા, ખેદ, શોક આદિથી પીડાતો નથી. (૧૦૭) सीआयवाइएहि, य सारीरेहिं सुबहुप्पगारेहि।। झाणसुनिच्चलचित्तो, न वाहिज्जइ निज्जरापेही ॥१०८ ॥ शीतातपादिकैश्च शारीरैः सुबहुप्रकारैः । ध्यानसुनिश्चलचित्तो न बाध्यते निर्जरापेक्षी ॥ १०८ . ...... १४२५ ગાથાર્થ– ધ્યાનથી સારી રીતે નિશ્ચળ (ભાવિત) ચિત્તવાળો શીતતાપ આદિ અનેકાનેક પ્રકારના શારીરિક દુઃખો)થી પીડાતો નથી, ચલાયમાન થતો નથી, કેમ કે એ કર્મનિર્જરાની અપેક્ષાવાળો છે. (૧૦૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354