________________
૨૩૧
લેશ્યા અધિકાર ते माप्रमाणे-तस्य निमित्तं कषायोदयान्तर्गतकृष्णादिलेश्यापरिणामः, ते च परमार्थतः कषायस्वरूपा एव तेनु (अनुभागन) निमित्त કષાયોદયની અંતર્ગત કૃષ્ણાદિલેશ્યાના પરિણામો છે, અને તે પરિણામો પરમાર્થથી કષાયસ્વરૂપ જ છે. કેમ કે કષાયોદયની અંતર્ગત છે.
આમ લેશ્યા અનુભાગબંધનું કારણ છે એમ કહો કે કષાયો અનુભાગબંધનું કારણ છે એમ કહો એ બેનો અર્થ ઉક્ત રીતે સરખો જ छ. (30) कम्मसहचारिकारण, अणुभागगुणस्स हेउणो भणिया। लेसाण सव्वमेवप्पयारविन्नाण उद्दिटुं॥३१॥ कर्मसहचारिकारणानुभागगुणस्य हेतवो भणिताः । लेश्यानां सर्वमेवंप्रकारविज्ञानमुद्दिष्टम् ॥ ३१ ॥ .... ........... १३१५ ગાથાર્થ– કષાયોને કર્મના સહકારી કારણ એવા અનુભાગરૂપ કાર્યના હેતુઓ કહ્યા છે. આ પ્રમાણે વેશ્યાઓના પ્રકારોનું સઘળું જ્ઞાન ४९ucj=सघणी माहिती मापी. (३१) : सुविसुद्धा सुपसत्था, लेसा सुहझाणसोहिणी भणिया। • अविसुद्धा अपसत्था, लेसा दुहज्झाणजणियसब्भावा ॥३२॥
सुविशुद्धाः सुप्रशस्ता लेश्याः शुभध्यानशोधिन्यो भणिताः । अविशुद्धा अप्रशस्ता लेश्या दुःखध्यानजनितस्वभावाः ॥ ३२ ॥... १३१६
ગાથાર્થ– અત્યંત વિશુદ્ધ અને (એથી જો અત્યંત પ્રશસ્ત વેશ્યાઓને શુભધ્યાનને શુદ્ધ કરનારી કહી છે. અશુદ્ધ અને (એથી જ) અપ્રશસ્ત લેશ્યાઓને દુઃખ ઉત્પન્ન કરે તેવા (=અશુભ) ધ્યાનને ઉત્પન્ન કરવાના स्वभाववाणी छे. (३२)
अणुभागहेऊरूवा, भावा पुण कम्मझरणओ दव्वा । करणपवित्तिनिमित्ता, जोगाणं सरूवमेयासिं ॥३३॥ अनुभागहेतुरूपा भावा पुनः कर्मक्षरणतः द्रव्या। करणप्रवृत्तनिमित्ता योगानां स्वरूपमेतासाम् ॥ ३३ ॥ ..............
१३१७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org