________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૨૩ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव टुव्वा, तेसिं संतियं आणं નાડુદAમિm” ત્તિા
પ્રશ્ન- હે ભગવંત ! તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ કે આચાર્યની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઇએ?
ઉત્તર– હે ગૌતમ ! આચાર્ય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે– નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થકર સમાન જાણવા. તેમની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ. દ્રવ્ય આચાર્યની આજ્ઞા ન માનવી જોઈએ. ભ્રષ્ટાચારી, ભ્રષ્ટાચાર ઉપેક્ષક અને ઉન્માર્ગસ્થિત એ ત્રણેય આચાર્ય દ્રવ્ય આચાર્ય છે અને મોક્ષમાર્ગનો વિનાશ કરે છે.
ભ્રષ્ટાચારી એટલે જેના જ્ઞાનાચાર વગેરે આચારો સર્વથા વિનાશ પામ્યા છે તેવો અધર્માચાર્ય. ભ્રષ્ટાચાર ઉપેક્ષક એટલે જેમના જ્ઞાનાચાર વગેરે આચારો વિનાશ પામ્યા છે તેવા સાધુઓની ઉપેક્ષા કરનાર, અર્થાત્ પ્રમાદમાં પ્રવૃત્ત થયેલા સાધુઓને ન રોકનાર મંદ ધર્માચાર્ય. ઉન્માર્ગ સ્થિત એટલે ઉત્સુત્ર પ્રરૂપણા વગેરેમાં તત્પર અધર્માચાર્ય. આ ત્રણેય દ્રવ્ય આચાર્ય છે અને મોક્ષમાર્ગનો વિનાશ કરે છે. (૭૮-૭૯)
लद्धं दंसणरयणं, जं निमित्तं तं बहु स मन्नेइ।. परदोसाण पलोए, भावइ तक्कम्मसंवायं ॥८०॥ लब्धं दर्शनरत्नं यनिमित्तं तद् बहुं स मन्यते । પરોણાગ પ્રસ્તો માવતિ તર્કસંપતિમ્ | ૮૦ | ............... ૨૦૮૧ ગાથાર્થ– ભાવશ્રાવક જે નિમિત્તથી (=જેના ઉપદેશાદિથી) દર્શનરત્ન પ્રાપ્ત થયું હોય તેને બહુ માને છે, અર્થાત્ તેના ઉપર બહુમાન રાખીને તેનો યોગ્ય આદર-સત્કાર વગેરે કરે છે. બીજાના દોષો નજરમાં આવી જાય તો તેના કર્મના આગમનને (=ઉદયને) વિચારે છે. (૮૦) થિવUત્ત થખે, સિન્નિાઈ મુછમુદ્ધનીવાdi इच्चाइयलिंगाई, भावसडस्स वुत्ताई ॥८१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org