________________
શ્રાવક વ્રત અધિકાર
૧૪૯ ગાથાર્થ– જેમ ઝેરોમાં તાલપુટ ઝેર અને ઘણા રોગોમાં ક્ષેત્રિક રોગ દૂર ન કરી શકાય તેવો છે, તેમ સર્વ દોષોમાં અસત્ય દોષ (સહેલાઈથી) દૂર ન કરી શકાય તેવો છે. (૨૨) जंजं वच्चइ जाइं अप्पियवाई तहिं तहि होइ।। न य सुणइ सुहे सद्दे, सुणइ असोयव्वए सद्दे ॥ २३ ॥ यां यां व्रजति जातिमप्रियवादी तत्र तत्र भवति। न च शृणोति शुभान् शब्दान् शृणोत्यश्रोतव्यान् शब्दान् ॥ २३ ॥ ... ११४३ दुग्गंधो पूइमुहो, अणि?वयणो अफरुसवयणो य । जलएलमूयमम्मण, अलियवयणपणे दोसा ॥२४॥ दुर्गन्धः पूतिमुखोऽनिष्टवचनश्च परुषवचनश्च । जाड्यैडमूकमन्मनानि अलीकवचनजल्पने दोषाः ॥ २४ ॥ ૨૨૪૪ ગાથાર્થ– મૃષાવાદી અન્ય ભવમાં જે જે જાતિમાં ઉપજે ત્યાં ત્યાં અપ્રિય બોલનારો થાય, તે હિતકર-સારાં વચનો સાંભળે નહિ, બીજાઓ (વિના કારણે પણ) તિરસ્કાર-અપમાન વાચક શબ્દો સંભળાવે, (સારાં કાર્યો કરવા છતાં) તેનો યશવાદ કોઈ બોલે નહિ; વળી શરીર દુર્ગધવાળું મળે, મુખમાંથી દુર્ગધ ઉછળે, તેનું બોલેલું કોઈને ગમે નહિ, ભાષા કઠોર-કડવી હોય, બુદ્ધિરહિત મૂર્ખ કે બોબડો તોતડો-મૂંગો-અસ્પષ્ટ (અટકતી જિલ્લાથી) બોલનારો થાય. એ બધા શરીરના, મુખના અને ભાષાના દોષો મૃષાવાદથી થાય છે. (૨૩-૨૪) इह लोएच्चिय जीवा, जीहाछेयं वहं च बंधं च। . अयसं धणनासं वा, पावंति य अलियवयणाओ ॥२५॥ इहलोक एव जीवा जिह्वाछेदं वधं च बन्धं च ।
યશો ધનનાશ વા પ્રાનુવન્તિ વાતવેવનાત્ II ર | ૨૨૪ ગાથાર્થ– અસત્ય બોલનારા આ જન્મમાં પણ જિહાછેદ, વધ, જેલ, ફાંસી વગેરે અનેક પીડાઓ ભોગવે છે, અપયશ પામે છે, નિર્ધન થાય છે, દરિદ્રી બને છે, ઈત્યાદિ મૃષાવાદનાં આ લોક-પરલોકનાં માઠાં ફળોને સમજી અવશ્યમેવ મૃષાવચન તજવું જોઈએ. (૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org